મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ


SHARE













મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે શિવરાત્રીની ઉજવણી કરાઈ

મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામધન આશ્રમે કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર આવેલ છે ત્યાં તા. 26 ને બુધવારના રોજ મહાશિવરાત્રીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે મંદિરમાં ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. જેમાં ભક્તો માટે ફરાર, સરબત વ્યવસ્થા કરવામાં આવી હતી અને શિવરાત્રી નિમિતે મંદિરમાં ચાર પ્રહરની પૂજા કરવામાં આવી હતી અને આ કાર્યને સફળ બનાવવા માટે આશ્રમના સેવકોએ જહેમત ઉઠાવી હતી. તેમ મુકેશ ભગતે જણાવ્યું છે.






Latest News