મોરબીના ટિંબડી પાટીયા પાસે અજાણ્યા વાહન ચાલકે બાઈકને હડફેટ લેતા યુવાનનું મોત ટંકારાના ગજડી ગામે ખોટી વાતો ગામમાં કરતો હોવાનો વહેમ રાખીને યુવાન ઉપર દાતરડા વડે હુમલો વાંકાનેરના રાતવીરડા ગામની સીમમાં કારખાના નજીક જુગાર રમતા 4 શખ્સ પકડાયા વાંકાનેરમાં ફૂલના હારનો વેપાર કરતાં યુવાનને નજીવી વાતમાં ઢીકાપાટુનો માર મારીને જાનથી મારી નાખવાની ધમકી મોરબી જિલ્લા રાજપૂત સમાજ દ્વારા આયોજિત નવરાત્રિ મહોત્સવમાં દીકરીઓએ બુલેટ અને બાઇક સાથે રજૂ કર્યો અદ્ભુત તલવાર રાસ મોરબીમાં ક્રિષ્ના હોસ્પિટલના સ્ટાફ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓને અપાઈ ફાયરની તાલીમ મોરબી મહાપાલિકાની ટીમે એક અઠવાડીયામાં 35 ઢોરને પકડીને ડબ્બે પૂરી દીધા મોરબીમાં ગુરુવારથી દુર્ગાપુજા મહોત્સવનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં પોલીસે ૬૧ સ્થળેથી પ્રોહીબીશન કેસો શોધી કાઢ્યા


SHARE









મોરબી જીલ્લામાં પોલીસે ૬૧ સ્થળેથી પ્રોહીબીશન કેસો શોધી કાઢ્યા

મોરબી જીલ્લા પોલીસ દ્વારા પ્રોહીબીશનના કેસ શોધી કાઢવા માટે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું અને એક દિવસમાં કુલ મળીને 61 કેસ કરવામાં આવ્યા હતા જેમાં એ ડીવીઝનના 9, બી ડીવીઝનના 9, મોરબી તાલુકાના ૨૨, માળિયા પોલીસના 10, વાંકાનેર તાલુકાના 6, હળવદ પોલીસના 5 કેસ આમ કુલ 61 કેસ કર્યા હતા અને 96,405 ની કિંમતનો દેશી વિદેશી દારૂનો જથ્થો તેમજ અન્ય મુદામાલ કબ્જે કર્યો હતો




Latest News