માળીયા (મી)ના ખાખરેચી ગામે નવદંપતીએ લગ્ન પહેલા કર્યું વૃક્ષારોપણ મોરબીમાં ગણતરી પત્રકના ફોર્મ કે મતદાર યાદીમાં મળતા નથી !: આપના આગેવાને મુખ્ય ચંટણી કમિશ્નરને કરી રજૂઆત ટંકારાના સજનપર ગામની શાળામાં તાલુકા કક્ષાનું બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન યોજાયું રાજ્યમંત્રી કાંતિલાલ અમૃતિયા શનિવારે મોરબી જિલ્લાના પ્રવાસે જિલ્લાનું ગૌરવ: વાંકાનેર તાલુકાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરો આરોગ્યની સારી સેવાઓ માટે રાષ્ટ્રીય કક્ષાએ સન્માનિત કરાયા મોરબી જિલ્લામાં હથિયારબંધી: ચાર લોકોને ભેગા થવા, સભા-સરઘસ કાઢવા ઉપર પ્રતિબંધ મોરબીથી ટંકારા સુધીના ફોરટ્રેક રોડ ઉપર પડેલા ખાડા બુરવા મુખ્યમંત્રીને રજૂઆત ટંકારાના જીવાપર પાસે કૂવામાં પડી જવાથી યુવાન-વીરપર નજીક તળાવમાં ડૂબી જવાથી વૃદ્ધનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાંથી દારૂની 16 બોટલ સાથે એક શખ્સની ધરપકડ


SHARE















મોરબીમાંથી દારૂની 16 બોટલ સાથે એક શખ્સની ધરપકડ

મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતીયાપરા પાસે જાહેરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે ત્યાં સ્થળ ઉપરથી દારૂની નાની 16 બોટલ સાથે એક શખ્સ મળી આવ્યો હતો જેથી પોલીસે 6750 ની કિંમતના દારૂ સાથે તેની ધરપકડી કરી હતી અને તેની સામે બી ડિવિઝનમાં ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મોરબી બી ડિવિઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે મોરબીના શોભેશ્વર રોડ ઉપર આવેલ મફતિયાપરા પાસે જાહેરમાંથી પસાર થયેલ શખ્સને રોકીને પોલીસે ચેક કર્યો હતો ત્યારે તેની પાસેથી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની 16 બોટલ મળી આવી હતી જેથી પોલીસે 6,750 ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કર્યો હતો અને આરોપી ઇમરાન ઉર્ફ ઇમલો સબીરભાઈ મોવર (25) રહે. શોભેશ્વર રોડ મફતીયાપર પાણીના ટાંકાની પાછળના ભાગમાં મોરબી વાળાની ધરપકડ કરી હતી અને તેની સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News