મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો


SHARE









મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો

મોરબીના જેતપર રોડ ઉપર એસઓજીની ટિમ પેટ્રોલિંગમાં હતી ત્યારે પાવડિયારી કેનાલ પાસેથી શંકાસ્પદ હાલતમાં બાઇક લઈને એક શખ્સ નીકળ્યો હતો તેને રોકીને પોલીસે ચેક કરતાં તેની પાસે રહેલું બાઇક ચોરી કરેલ હોવાનું સામે આવ્યું હતું જેથી ચોરાઉ બાઈક સાથે તેને પકડીને પોલીસે મુદામાલ સાથે આરોપીને તાલુકા પોલીસ હવાલે કરેલ છે.

મોરબીના જેતપર રોડ ઉપર એસઓજીની ટિમ પેટ્રોલિંગમાં હતી, ત્યારે નંબર વગરન ઉ બાઇક લઈને એક શખ્સ પસાર થયો હતો જેને રોકીને પૂછપરછ કરવામાં આવી હતી ત્યારે તેની પાસેથી સંતોષકારક જવાબ મળ્યો ન હતો. અને તેની પાસે બાઈકના કાગળો ન હતા જેથી ચેસીસ નંબર આધારે પોલીસે ચેક કરતાં તે બાઈકના નંબર જીજે 12 બીસી 9121 હોવાનું સામે આવ્યું હતું અને આ બાઇક ચોરી કરીને મેળવ્યું હતું જેથી પોલીસે ઉસ્માનભાઈ કાસમશા શેખ રહે. પ્રાગપર તાલુકો રાપર વાળાની ધરપકડ કરી હતી અને તેની પાસેથી 40 હજારનું બાઇક કબ્જે કર્યું હતું. ઉલેખનીય છે કે, આ આરોપી અગાઉ અંજાર અને ભુજ પોલીસ સ્ટેશનમાં પણ ત્રણ જેટલા ચોરીના ગુનામાં પકડાયો હતો. હાલમાં ચોરાઉ બાઈક અને આરોપીને મોરબી તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.




Latest News