મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

માળીયા (મી)ના ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો


SHARE









માળીયા (મી)ના ચોરીના ગુનામાં ફરાર આરોપી પકડાયો

માળીયા મીયાણા તાલુકા પોલીસ સ્ટેશનના ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી હતી દરમિયાન એલસીબીની ટીમના હિતેન્દ્રસિંહ ચુડાસમા, ચંદુભાઈ કલોતરા, ભગીરથસિંહ ઝાલા અને દશરથસિંહ પરમારને મળેલી બાતમી આધારે મોરબીમાં મચ્છુ નદીના કાંઠે ભીમસર વિસ્તારમાંથી માળિયાના ચોરીના ગુનામાં નાસતો ફરતો આરોપી કિશન નાનજીભાઈ દેલવાણીયા રહે. સરવડ વાળાને પકડવામાં આવેલ છે અને આગળની કાર્યવાહી માટે આરોપીને માળિયા તાલુકા પોલીસ હવાલે કરવામાં આવેલ છે.




Latest News