મોરબી જિલ્લા પોલીસ દ્વારા ફિટ ઈન્ડિયા મુવમેંટ-નેશનલ સ્પોર્ટ્સ ડે અંતર્ગત જુદીજુદી સ્પર્ધા યોજાઈ સમાજસેવા: મોરબીમાં ઈદે મિલાદુન્નબી નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન મોરબીમાં આગામી ગુરુવારે સર્વાઇકલ કેન્સર રસીકરણ પ્રોગ્રામનું આયોજન વાંકાનેરના વરડુસર ગામે પ્રાથમિક શાળામાં બાળાઓને ગુડ ટચ-બેડ ટચની સમજ અપાઈ મોરબી મહાપાલિકા દ્વારા આયોજિત સિટી ઓલિમ્પિકની વિવિધ રમતના વિજેતાઓને સન્માનીત કરાયા મોરબીમાં આવેલ સિદ્ધિ વિનાયક પાર્કમાં નવદુર્ગા સ્વરૂપે બાળાઓએ ગણપતિ બાપાનું પૂજન કર્યું મોરબીમાં લગ્નના 17 વર્ષ બાદ પણ સંતાન ન હોવાનું લાગી આવતા ગળેફાંસો ખાઈ ગયેલ મહિલાનું મોત મોરબી શહેર-વાંકાનેર તાલુકામાં જુદીજુદી 6 જ્ગ્યાએ વરલી જુગારની રેડ
Breaking news
Morbi Today

મોરબી : ઇન્ડિયન લાયન્સ  કલબના ફાઉન્ડર ડે નિમિતે સેવાભાવીઓના કરાશે સન્માન


SHARE















મોરબી : ઇન્ડિયન લાયન્સ  કલબના ફાઉન્ડર ડે નિમિતે સેવાભાવીઓના કરાશે સન્માન

ઇન્ડિયન લાયન્સ  કલબનો ૨ જુલાઈ ના રોજ ફાઉન્ડર ડે હોવાથી તે નિમિત્તે ઇન્ડિયન લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા ૫  સામાજીક સેવાભાવી વ્યક્તિઓનું સન્માન કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ઇન્ડિયન લાયન્સ ક્લબનો તા ૨ જુલાઈના રોજ સ્થાપના દિન હોવાથી વિશેષ રીતે, અનુકરણીય સંદેશ પુરો પાડે તે રીતે ઉજવવાનું આયોજન મોરબી ઇન્ડિયન  લાયોનેસ ક્લબ, મોરબી દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં ની:સ્વાર્થ ભાવે સેવા કરનારા ૫ સામાજિક સેવાભાવી લોકોના સન્માન લક્ષ્મીનગર પ્રજ્ઞાચક્ષુ સંસ્થા ખાતે કરવામાં આવનાર હોવાનું ક્લબ પ્રમુખ પ્રીતિબેન દેસાઇની યાદીમાં જણાવાયું છે.




Latest News