વાંકાનેરના માટેલ રોડે સિરામિક કારખાનામાં લાગેલી આગ કાબુમાં, કોઈ જાનહાનિ નહીં મોરબીમાં શહીદ ભગતસિંહની જન્મજયંતિએ 500થી વધુ નાગરિકોનો દેહદાન-અંગદાનનો સંકલ્પ મોરબીની ડિપ્લોમા પોલિટેકનિક કોલેજ ખાતે મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસના લાભાર્થીઓ પાસેથી મનપાના સ્ટાફ-વચેટિયા દ્વારા ઉઘરાણા કરાતા હોવાની રાજ્ય મંત્રીને કરાઇ ફરિયાદ મોરબીમાં મુસ્કાન વેલફેર સોસાયટી દ્વારા જરૂરિયાતમંદ પરિવારોને 150 ચૂલ્હાનું કરાયું વિતરણ મોરબીમાં આઈ.ટી.આઈ. ખાતે સ્વચ્છતા અભિયાન-વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો મોરબીમાં લખધીરજી એન્જિનિયરિંગ કોલેજ ખાતે વિકસિત ભારત ૨૦૪૭ થીમ આધારિત રંગોળી સ્પર્ધા યોજાઈ મોરબીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કૃષિ ટેકનોલોજી સપ્તાહની ઉજવણી કરાઈ
Breaking news
Morbi Today

મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો દેસાઈ પરિવાર


SHARE







મોરબી જલારામ મંદિર ખાતે સદાવ્રતમા મહાપ્રસાદ યોજી ઘરના મોભીને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો દેસાઈ પરિવાર

 મોરબીના સ્વ.મગનભાઈ રાઘવજીભાઈ દેસાઈની દ્વિતિય પૂણ્યતિથી નિમિતે તેમના પરિવારજનો દેવજીભાઈ મગનભાઈ દેસાઈ તથા જયંતિભાઈ મગનભાઈ દેસાઈ દ્વારા મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે ચાલતા સદાવ્રતમા મહાપ્રસાદ યોજી લોકોની જઠરાગ્નિ તૃપ્ત કરી સાર્થક શ્રધ્ધાંજલિ અર્પણ કરવામા આવી હતી.આ તકે મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી, હરીશભાઈ રાજા, નિર્મિત કક્કડ, ભાવીન ઘેલાણી, હીતેશ જાની, ચિરાગ રાચ્છ, મનિષ પટેલ, હસુભાઈ પંડિત સહીતનાઓએ સદગતને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી.તેમ નિર્મિત કક્કડ (પ્રમુખ-શ્રી જલારામ સેવા મંડળ) એ યાદીમાં જણાવ્યું છે.




Latest News