કોંગ્રેસને મત આપવાનું કહું છું તે વિડીયો બનાવનાર પ્યોર કોંગ્રેસી છે માટે વિડીયો બનાવવાથી લઈને વાયરલ કરવા સુધીમાં જે સંડોવાયેલા હશે તે કોઈને છોડીશ નહીં: ધારાસભ્ય જીતુભાઈ સોમાણી મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો
Breaking news
Morbi Today

કોંગ્રેસનાં ઓબીસી સંમેલન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મિટિંગ યોજાઇ


SHARE













કોંગ્રેસનાં ઓબીસી સંમેલન અંગે મોરબી જિલ્લા કોંગ્રેસ કાર્યાલયે મિટિંગ યોજાઇ

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા સૌરાષ્ટ્ર ઝોનના ઓબીસી સંમેલનનું ભવ્ય આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે ઓબીસી સંમેલન અંગે મોરબી ખાતે આવેલા પ્રદેશ કોંગ્રેસ ઓબીસી ડિપાર્ટમેન્ટના ચેરમેન ઘનશ્યામભાઈ ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી જેમાં મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ જ્યંતીભાઈ પટેલ, મોરબી જિલ્લા કોંગ્રેસ ઓબીસી પ્રમુખ રાજુભાઈ આહીર, પ્રદેશ ઓબીસી ઉપપ્રમુખ મુકેશભાઈ ગઢવી, પ્રદેશ ઉપપ્રમુખ ઓબીસી લખમણભાઈ કંજરીયા, પ્રદેશ કોંગ્રેસ મંત્રી બાવરવા, પુર્વ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મુકેશભાઈ ગામી, મોરબી જિલ્લા પંચાયતની બાંધકામ સમિતિના માજી ચેરમેન અમુભાઈ આહીર, મોરબી તાલુકા કોંગ્રેસનાં પ્રમુખ કે.ડી. પડસુબીયા, રાણાભાઈ ડાંગર, રાજુભાઈ કાવર, રમેશભાઈ જારીયા, મનસુખભાઈ વાઘેલા, ભરતભાઈ કુંભરવાડિયા, મુકેશભાઈ, હિતેશભાઈ, લખુભા ગઢવી, નિલેશભાઈ, જીલુભાઈ, પ્રભુભાઈ, ઘનશ્યામભાઈ, દલસુખભાઈ તેમજ ઓબીસી હોદ્દેદારો આગેવાનો ઉપસ્થિત રહયા હતા.






Latest News