હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીના નાની વાવડી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE









મોરબીના નાની વાવડી ગામે તળાવમાં ડૂબી જવાથી યુવાનનું મોત

મોરબી નજીકના નાની વાવડી ગામે આવેલ તળાવમાં આજે યુવાન ડૂબી ગયો હતો જેથી કરીને આ બનાવની મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને તળાવમાં ડૂબી ગયેલ યુવાનમાં મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નાની વાવડી ગામે આવેલ તળાવમાં આજે એક યુવાન ડૂબી ગયો હતો માટે મોરબી પાલિકાના ફાયર વિભાગને જાણ કરી હતી જેથી ફાયરની ટિમ સ્થળ ઉપર પહોચી હતી અને યુવાનની શોધખોળ શરૂ કરવામાં આવી હતી અને ભારે જહેમત બાદ ફાયરની ટીમે યુવાનના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યો હતો અને ફાયરની ટિમ પાસેથી મળી રહેલ માહિતી મુજબ મૃતક યુવાનનું નામ રમેશભાઈ બચુભાઈ ગજિયા (૨૭) હોવાનું સામે આવ્યું છે 




Latest News