મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

મોરબીના આમરણ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત


SHARE











મોરબીના આમરણ ખાતે એન.ડી.આર.એફ.ની ટીમ તૈનાત

સંભવિત બિપરજોય વાવાઝોડાના પગલે મોરબી ખાતે એસ.ડી.આર.એફ. તેમજ એન.ડી.આર.એફ. ની એક-એક ટીમ તૈનાત કરવામાં આવી છે. આ બંને ટીમો તમામ સુરક્ષાના પ્રસાધનો અને મેનપાવર સાથે ખડે પગે તૈયાર છે. એન.ડી.આર.એફ. ટીમના ઈન્સપેક્ટર દીપક બાબુએ જણાવ્યું હતું કે, અમારી ટીમ હાલ આમરણ ખાતે રોકાયેલી છે. સુરક્ષા કામગીરી સાથે હાલ અમે ગામમાં વાવાઝોડા બાબતે ડુઝ અને ડોન્ટઝ અંગે જાગૃતિ ફેલાવવા પ્રયાસ કરી રહ્યા છીએ. કોઈ એવી મોટી વસ્તુ કે છાપરુ વાવાઝોડાના કારણે ઉડીને કોઈને નુકસાન પહોંચાડે તેવી વસ્તુઓને દૂર કરવામાં આવી રહી છે. કોઈ બીમાર કે સગર્ભા મહિલાઓને અમે આમરણ પી.એચ.સી. ખાતે શિફ્ટ કરી રહ્યા છીએ. કોઈ માર્ગ કે રસ્તા બંધ થાય તો અમારી પાસેના સાધનોથી અમે તેને ક્લિયર કરવા માટેનું પણ કામ કરીશું






Latest News