મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મહિલા પોલીસ કર્મચારીની કાબિલેદાદ કામગીરી


SHARE











વાંકાનેરમાં મહિલા પોલીસ કર્મચારીની કાબિલેદાદ કામગીરી

બિપરજોય વાવાઝોડાને લઈને લોકોના સ્થળાંતર કરવામાં આવી રહ્યા છે ત્યારે વાંકાનેર સિટી પોલીસના મહિલા પોલીસકર્મીઓ ખડીપરા વિસ્તારમાંથી પ્રસૂતા અને વૃદ્ધાને શેલ્ટર હોમ ખાતે સ્થળાંતરીત કર્યા હતા જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેરના નવાપરામાં સિટી પોલીસની ટીમ સ્થળાંતરની કામગીરી કરી રહી હતી ત્યારે ખડીપરા વિસ્તારમાં એક વૃદ્ધાને બે મહિલા પોલીસકર્મીઓએ ઊંચકીને સિટી ગર્લ્સ હાઈસ્કૂલ ખાતેના શેલ્ટર હોમમાં પહોચડ્યા હતા અને એક પ્રસૂતાને પણ મદદ કરીને સેલ્ટર હોમમાં પહોચાડી હતી






Latest News