વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

મોરબીના બંધુનગર પાસે સેનેટરી વેર્સના કારખાનાનો શેડ ધરાશાયી 


SHARE











મોરબીના બંધુનગર પાસે સેનેટરી વેર્સના કારખાનાનો શેડ ધરાશાયી 

મોરબીના બંધુનગર ગામ પાસે આવેલ સેનેટરી વેર્સના કારખાનામાં શુક્રવારે ભારે પવનની સાથે વરસાદ હતો ત્યારે શેડ તૂટી પડ્યો હતો જેથી કરીને કારખાનામાં નુકસાની થયેલ છે વધુમાં મળતી માહિતી મુજબ કારખાનાનું નામ સોલિટેર સેનેટરીવેર્સ પ્રા.લી. છે અને માટી ખાતાનો શેડ ભારે પવનના કારણે નીચે પડી ગયો હતો જો કે, કારખાનામાં કામ બંધ હોવાથી કોઈ મજૂર હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થયેલ નથી તેવું પ્રણવભાઇ ભોરણિયાએ જણાવ્યુ છે

 






Latest News