મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન


SHARE













મોરબીના પરશુરામ ધામ ખાતે આસામ રાયફલ્સમાં જોડાયેલ ડો. પ્રયાગભાઈ દવેનું કર્યું સન્માન

મોરબીમાં આવેલ રાજકોટ નાગરિક બેંકમાં ફરજ બજાવતા જયેશભાઇ દવેના દીકરા ડો. પ્રયાગભાઈ દવેએ એમબીબીએસનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ સીઆરપીએફએસમાં આસામ રાયફલ્સમાં આસિસ્ટન્ટ કમાન્ડન્ટ (મેડિકલ ઓફિસર) તરીકે જોડાયેલ છે અને તેની ટ્રેનિંગ નાગાલેન્ડ ખાતે પૂર્ણ થયેલ છે ત્યારે તે ડૉક્ટર બન્યા બાદ પણ રાષ્ટ્ર સેવા કરવીની ઈચ્છા હતી અને તેના પરિવાર તરફથી પણ તેને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું જેથી ડો. પ્રયાગભાઈએ પરિવાર અને મોરબી તેમજ બ્રહ્મસમાજનું નામ રોશન કર્યું છે ત્યારે મોરબીના નવલખી રોડે આવેલ પરશુરામ ધામ ખાતે ટ્રસ્ટ તેનું સન્માન કરવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટના પ્રમુખ ભુપતભાઇ પંડ્યા, અનિલભાઈ મહેતા, પ્રશાંતભાઈ મહેતા, રવિન્દ્રભાઈ ભટ્ટ, ચિંતનભાઈ ભટ્ટ, નીરાજભાઈ ભટ્ટ, નલિનભાઈ ભટ્ટ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા






Latest News