મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી કલેક્ટર કચેરીમાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત લેતા ધારાસભ્ય


SHARE













મોરબી કલેક્ટર કચેરીમાં આવેલ જિલ્લા બાળ સુરક્ષા એકમની મુલાકાત લેતા ધારાસભ્ય

મોરબીના સામાકાંઠે વિસ્તારમાં આવેલ કલેક્ટર કચેરમાં જિલ્લા બાળ સુરક્ષા એકમની ઓફિસ આવેલ છે જેની ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. ત્યારે જિલ્લા બાળ સુરક્ષા એકમના બાળ સુરક્ષા ગૃહમાં માતા-પિતા વિહોણા બે બાળકો ચીચનાદા વીર ભીમાભાઈ અને ચીચનાદા કિશન ભીમાભાઈને મુકવા માટેની કામગીરી કરવામાં આવી હતી. અને બંને બાળકોના માતા-પિતાનું અવસાન થતાં સરકારની સંસ્થાકીય સંભાળ યોજના અંતર્ગત બંને બાળકોને શિક્ષણ, આરોગ્ય તેમજ તેમના સર્વાંગી વિકાસ થાય તે હેતુથી બાળ સંભાળ ગૃહમાં મુકવાની કામગીરી કરવામાં આવી હતી






Latest News