મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ


SHARE













મોરબીના મકનસર પાસે પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરાઇ

મોરબીના મકનસર ખાતે આવેલ પોલીસ હેડ ક્વાર્ટરમાં વન મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ તકે નાયબ દંડક ગુજરાત વિધાનસભાના જગદીશ મકવાણા, યદુ ભારદ્વાજ (સિનિયર ડિવિજનલ મેનેજર, રાજ્ય વન વિકાસ નિગમ), સાંસદ કેશરીદેવીસિંહ ઝાલા અને મોહન કુંડારિયા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઇ શિહોરા, ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા અને દુર્લભજીભાઇ દેથરીયા, એસપી રાહુલ ત્રિપાઠી, નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન, અરવિંદ વાસદડિયા, જીપીસીબી અધિકારી સહિતના અધિકારી અને આગેવાનો હાજર રહ્યા હતા અને બે હેકટર જમીનમાં ૩૦ હજારથી વધુ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું અત્યાર સુધામાં જિલ્લામાં ૬ લાખ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે. ત્યારે જગદીશ મકવાણાએ જણાવ્યુ હતુ કે, પહેલા વન મહોત્સવ ગાંધીનગરમાં જ યોજાતા હતા જો કે, નરેન્દ્રભાઈ મોદીના કુશળ શાસનમાં જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય કક્ષાએ વન મહોત્સવ યોજાઈ છે.






Latest News