મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં ૩ પીએસઆઈને પોસ્ટિંગ, ૧ ની બદલી


SHARE













મોરબી જિલ્લામાં ૩ પીએસઆઈને પોસ્ટિંગ, ૧ ની બદલી

મોરબીના એસપી દ્વારા હાલમાં ચાર પીએસઆઈની બદલી કરવામાં આવી છે જેમાં લિવ રિઝર્વમાં રહેલા ત્રણ પીએસઆઈને પોસ્ટિંગ આપવામાં આવેલ છે અને એલસીબીમાં વધુ એક પીએસઆઈને મૂકવામાં આવેલ છે

મોરબી જીલ્લામાં એસપી દ્વારા સતત અધિકારીઓએ અને કર્મચારીઓની બદલીઓ કરવામાં આવતી હોય  છે ત્યારે હાલમાં એસપી દ્વારા ચાર પીએસઆઈની બદલી કરવામાં આવેલ છે જેમાં લિવ રિઝર્વમાં રહેલા સી.એસ. સોંદરવાને સિટી એ ડિવિઝન, વી.એલ. વાઘેલાને મહિલા પોલીસ સ્ટેશન અને એલ.એ. ભરગાને આઇયુસીએડબ્લ્યુ માં મુકવામાં આવ્યા છે. તો મોરબી સિટી એ ડિવિઝનમાં ફરજ બજાવતા કે.એચ. ભોચિયાને એલસીબીમાં મુકવામાં આવ્યા છે.






Latest News