મોરબીના નવાગામેથી મહિલા ગુમ મોરબીમાં પરિવાર સાથે સુતેલા બાળકને ઢસડીને લઈ જઈને રખડતા શ્વાને બચકા ભરી લેતા 8 વર્ષના માસુમ બાળકનું મોત હળવદમાં આર.સી.સી. રોડની નબળી થતી કામગીરીને અટકાવતા ભાજપ મહામંત્રી વાંકાનેરની ચોરીના બનાવમાં આઠ માસથી નાસતો ફરતો આરોપી ઝબ્બે ટંકારાના મીતાણા નજીક કારખાનામાંથી 150 કિલો કોપર વાયરની ચોરી માળીયા (મી)ના જુના અંજીયાસર ગામે છોકરાની બાબતમાં બહેનની સાથે માથાકૂટ કરતાં તેના જેઠને સમજાવવા ગયેલ મહિલાને ચાર શખ્સોએ માર માર્યો વાંકાનેરમાં રિક્ષામાં પેસેન્જર બેસાડવા બાબતે યુવાન સાથે ઝઘડો કરીને ત્રણ શખ્સોએ પાઇપ વડે માર માર્યો મોરબીમાં જાહેરમાં જુગાર રમતા ત્રણ શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

મોરબીની જેલમાં ઇન્ટરનેશનલ પ્રિઝનરસ જસ્ટીસ ડે અંતર્ગત કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની જેલમાં ઇન્ટરનેશનલ પ્રિઝનરસ જસ્ટીસ ડે અંતર્ગત કાર્યક્રમ યોજાયો

મોરબી સબ જેલમાં ઇન્ટરનેશનલ પ્રિઝનરસ જસ્ટીસ ડે અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું જેમા જીલ્લા કાનૂની સેવા મંડળ મોરબીના ચેરમેન બી.એસ. ગઢવી (જજ) તેમજ એલ.એ.ડી.સી.ના ચીફ વકીલ શબાના એમ. ખોખર તેમજ સ્ટાફ દ્વારા કેદીઓના હકો, ફરજો તથા લીગલ એડવોકેટ તરફથી મળતી મફત કાનુની સહાયની માહિતી આપવામાં આવી હતી અને લીગલ એડવોકેટ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું તેની સાથોસાથ વૃક્ષા રોપણ પણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં જેલ અધીક્ષક ડી.એમ. ગોહેલ તથા જેલર પી.એમ. ચાવડાનો સહકાર મળ્યો હતો






Latest News