મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

હિરાસર એરપોર્ટે વાહન ધારકો પાસેથી કરાતી ઉઘાડી લૂંટ બંધ કરવા મોરબી કોંગ્રેસનાં આગેવાનોની માંગ


SHARE













હિરાસર એરપોર્ટે વાહન ધારકો પાસેથી કરાતી ઉઘાડી લૂંટ બંધ કરવા મોરબી કોંગ્રેસનાં આગેવાનોની માંગ

મોરબી કોંગ્રેસનાં આગેવાનોએ હિરાસર એરપોર્ટે ફોર વ્હીલ વાહનના ચાલકો પાસેથી જે વધારાનો ચાર્જ વસૂલ કરવામાં આવે છે તે ઉઘાડી લુંટ બંધ કરવામાં આવે તેવી માંગ કરી છે

રાજકોટ હિરાસરી એરપોર્ટ ઉપર વાહન ચાલકો પાસેથી ઉઘાડી  લૂંટ કરવામાં આવે છે. અને એરપોર્ટ ઉપર જ  અવાર નવાર ફોર વ્હીલ વાહન ધારકોને લોકોને લેવા અને મૂકવા જવાનું થતું હોય છે ત્યારે અન્ય એરપોર્ટની જેમ  મીનીમમ ચાર્જ વસૂલવાને બદલે વઘારે ચાર્જ વસૂલવામાં આવે છે તમે લોકોને મૂકીને  તરત આવી તો અન્ય એરપોર્ટમાં કોય ચાર્જ નથી લેવામાં આવતો ત્યારે હીરાસરી એરપોર્ટ ઉપર તો વાહન એન્ટર કરો એટલે તરત ચાર્જ વસૂલવામાં આવે છે જે ગેરકાયદેસર છે માટે એરપોર્ટ  ઓથોરિટીએ ગેરકાયદે ઉઘરાવતા ચાર્જ વસૂલવાનુ બંધ કરી તમામ ફોર વ્હીલ વાહનોને પેસેન્જરને મૂકીને તરત આવી જાય તેમની પાસેથી ચાર્જ વસૂલ ન કરવો જોઇએ તેમ મોરબી જિલ્લા કોંગ્રેસના મહામંત્રી મહેશ રાજ્યગુરુ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ માલધારી સેલના પૂર્વ ઉપપ્રમુખ રમેશ રબારી, મોરબી તાલુકા કોગ્રેસના પ્રમુખ કે.ડી. પંડસુંબિયા, મોરબી શહેર કોંગ્રેસનાં પૂર્વ પ્રમુખ રામભાઇ રબારીએ માંગણી કરેલ છે






Latest News