મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદનાં જુના દેવળીયા ગામની સરકારી શાળાના બાળકોએ પોસ્ટ ઓફોસની મુલાકાત લીધી


SHARE









હળવદનાં જુના દેવળીયા ગામની સરકારી શાળાના બાળકોએ પોસ્ટ ઓફોસની મુલાકાત લીધી

હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે આવેલ કુમાર પ્રાથમિક શાળાના ધો. ૩ ના વિદ્યાર્થીઓએ ગામમાં આવેલ પોસ્ટ ઑફિસની મુલાકાત લીધેલ હતી અને ત્યારે પોસ્ટ વિભાગ દ્વારા કરવામાં આવતી કમગિરિની માહિતી મેળવી હતી અને ત્યારે શાળાના શિક્ષક વિજયભાઈ કુરિયા તેઓની સાથે રહ્યા હતા તેમજ પોસ્ટ ઑફિસમાં ફરજ બજાવતાં ઉમંગભાઈ પટેલ દ્વારા બાળકોને સરળ ભાષામાં પોસ્ટ ઑફિસમાં થતાં કામની માહિતી આપવામાં આવી હતી તેમજ ટપાલ, ટિકિટ અને કવરનું મહત્વ સમજવ્યું હતું




Latest News