હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

જામસર સીઆરસીની વીડી જાંબુડીયા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો


SHARE









જામસર સીઆરસીની વીડી જાંબુડીયા અને રાજગઢ પ્રા.શાળા વચ્ચે ટ્વિનિગ પાર્ટનરશીપ કાર્યક્રમ યોજાયો

જામસર સીઆરસીની વીડી જાંબુડીયા પ્રા.શાળા ખાતે યોજાયો ત્યારે જામસર સીઆરસી કૉ.ઓર્ડીનેટર ચૌહાણ નરેન્દ્રસિંહ એસ. ગામમાં સરપંચ કાજીયા ચંદ્રેશભાઇ ડી., વરડુસર પ્રા.શાળાના આચાર્ય ધામેચા પંકજભાઈ સી. અને રાજગઢ પ્રા.શાળા આચાર્ય ચૌધરી રાકેશભાઈ ડી. ના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી જેમાં ટ્વિનિગ પાર્ટનરશીપ અંતર્ગત શિક્ષકો દ્વારા જુદી-જુદી એક્ટિવિટી જેવી કે, ક્વિઝ સ્પર્ધા, રમત ગમતની પ્રવૃત્તિઓ, ગણિત અને વિજ્ઞાન લગતી પ્રવૃત્તિઓ, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વગરે કરવામાં આવેલ છે જેમાં ધોરણ ૬ થી ૮ ના તમામ બાળકોએ ખૂબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને ભાગ લીધેલ તમામ બાળકોને ઈનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમનું આયોજન શ્રી વીડી જાંબુડિયા પ્રા.શાળા આચાર્ય ખોખલ ચેતનાબેન વી. ના માર્ગદર્શન થકી શાળાના શિક્ષકો  દ્વારા જહેમત ઉઠાવી કાર્યક્રમને સફળ બનાવવામાં આવ્યો હતો 




Latest News