મોરબી સહિત રાજ્યની નવી મહાપાલિકાઓને ફાયર સ્ટેશન, બાગ બગીચા જેવી સુવિધાઓ ઊભી કરવા માટે વિનામૂલ્યે આપવામાં આવશે સરકારી જમીન મોરબીમાં થયેલ સોની વેપારીની હત્યાના કેસમાં સ્પેશ્યલ પીપી તરીકે વિજયભાઈ જાનીની નિમણૂક કરાઇ મોરબી જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ 4200 ગ્રેડ પે માટે સ્નેહમિલનના કાર્યક્રમમાં કર્યો હૂંકાર મોરબીમાં ભારત વિકાસ પરિષદ શાખા દ્વારા વિદ્યાર્થી આરોગ્ય શિબિર યોજાઇ મોરબીની ન્યૂ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફિઝિયોથેરાપી દ્વારા વાલીઓ માટે જાગૃતિ સેમિનાર યોજાયો મોરબીમાં યોજાયેલી સ્ટેટ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં રાજકોટને 10-0 થી હરાવીને જામનગરની ટીમ બની વિજેતા મોરબીના ધરમપુર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે આરોપી ઝડપાયો જો ખેડૂતોને પૂરતું વળતર નહીં મળે તો લાલ લાઇટ વાળી ગાડીમાં ફરતા મિનિસ્ટરોને 108 માં ઘાલવાના છે: જેતપર ગામેથી રાકેશભાઈ અમૃતિયાની ચેતવણી
Breaking news
Morbi Today

મોરબી જીલ્લા વિકાસ અધીકારીનું સ્વાગત સન્માન કરતા ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારો


SHARE







મોરબી જીલ્લા વિકાસ અધીકારીનું સ્વાગત સન્માન કરતા ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારો

મોરબી જિલ્લા પંચાયત કચેરી ખાતે ગુજરાત સરપંચ પરિષદના હોદ્દેદારો મુકેશભાઈ સખીયા, મુકેશભાઈ શાહ તેમજ સરપંચ પરિષદના જોન મહામંત્રી સાગરભાઈ ફૂલતરિયા તેમજ જિલ્લા પ્રમુખ અનિરુદ્ધસિંહ જાડેજા તેમજ તાલુકા પ્રમુખ અને સરપંચો સહિતના આગેવાનોએ સાથે મળીને નવા મુકાયેલા મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તેમજ જિલ્લા પંચાયત ઉપપ્રમુખ હીરાભાઈ ટમારીયાની શુભેચ્છા મુલાકાત લીધી હતી.જેમાં મોરબી જિલ્લાને સરકાર સાથે સંકલન કરી વધુને વધુ સુવિધાયુક્ત કઈ રીતે બનાવીએ એવા સંકલ્પ સાથે શુભેચ્છા મુલાકાત કરવામાં આવી હતી






Latest News