હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સજનપર શાળાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન


SHARE









મોરબી જિલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં સજનપર શાળાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન

જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં પીએમ શ્રી  સજનપર પ્રાથમિક શાળાના રમતવીરોએ શાનદાર પ્રદર્શન કર્યું હતું અને આ શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ અને દ્વિતીય નંબર ઉપર વિજેતા બનીને રાજ્ય કક્ષાએ મોરબી જીલ્લાનું પ્રતિનિધિત્વ કરશે જેથી તમામ વિદ્યાર્થીઓ અને તેમના કોચ શિક્ષક વિરામગામા મીનાબેનને અભિનંદન મળી રહ્યા છે આ જીલ્લા કક્ષાના ખેલ મહાકુંભમાં ધાણક રણજીત શંકરભાઈ (પ્રથમ), લાંબી કુદ ધાણક ગણેશ ઢાઢીયાભાઈ (ત્રીજા ક્રમે), લાંબી કુદ રાણીના હેત જયંતીભાઈ (ચોથા ક્રમે), ૧૦૦ મીટર દોડ સ્ટેન્ડિંગ  જમ્પમાં ભૂરિયા ઈકેશ માનુભાઈ (સેકન્ડ), 30 મીટર દોડમાં ભૂરિયા ઈકેશ માનુભાઈ (ત્રીજા ક્રમે) વિજેતા બનેલ છે




Latest News