હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ મોરબી સામાકાંઠા વિસ્તારમાં રહેતા પરિવારની સગીર દીકરીનું અપહરણ
Breaking news
Morbi Today

મોરબીની OMVVIM કોલેજ ખાતે ઈનડોર-આઉટડોર ગેમ્સ દ્વારા સ્પોર્ટ્સ વીક ઉજવાયું


SHARE









મોરબીની OMVVIM કોલેજ ખાતે ઈનડોર-આઉટડોર ગેમ્સ દ્વારા સ્પોર્ટ્સ વીક ઉજવાયું

મોરબીમાં આવેલ ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષ પણ વિદ્યાર્થીઓ માટે સ્પોર્ટ્સ વીકનું આયોજન કરવામાં આવ્યુ હતુ જેમાં ભાઈઓ અને બહેનો માટે વિવિધ ઈનડોર તથા આઉટડોર ગેમ્સ યોજાઈ હતી. આ સ્પોર્ટ્સ વીક દરમિયાન બી.કોમ., બી.બી.એ., બી.એ., બી.સી.એ., બી.એસ.સી., બી.એડ., એલ એલ.બી., એમ.કોમ., પી.જી.ડી.સી.એ. સહીતની વિદ્યાશાખાના ૫૦૦ થી વધુ વિદ્યાર્થી ભાઈઓ-બહેનોએ  ઉત્સાહભેર ભાગ લીધો હતો. અને વિવિધ ગેમ્સના વિજેતા વિદ્યાર્થીઓને ૨૦૦ થી વધુ ઈનામો આપીને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. અને ઓમવીવીઆઈએમ કોલેજ દ્વારા યોજાયેલ સ્પોર્ટ્સ વીકમાં ઉત્સાહભેર ભાગ લેવા બદલ દરેક વિદ્યાર્થીઓને સંસ્થાના ટ્રસ્ટી સુમંતભાઈ પટેલ, ભવ્યદીપસિંહ જેઠવા, સિધ્ધાર્થભાઈ રોકડ, સુર્યરાજસિંહ જેઠવા, પ્રિન્સિપાલ ધર્મેન્દ્રભાઈ ગડેશિયા ઉપરાંત સર્વે સ્ટાફગણે શુભકામનાઓ પાઠવી હતી




Latest News