મોરબીમાં પાસપોર્ટ સેવા મોબાઇલ વાન તા.૧૪ થી ૧૬ સુધી કાર્યરત રહેશે હળવદમાં સગીરાને અવાવરુ જગ્યાએ લઈ જઈને અજાણ્યા શખ્સે છરી બતાવીને કપડાં કાઢવા માટે ધમકાવી ! મોરબીના ગુંગણ ગામે ટ્રેકટર-રોટાવેટર વચ્ચે દબાઈ જવાથી યુવાનનું મોત મોરબીના રવાપર ગામે ઘરે ચક્કર આવતા પડી ગયેલ મહિલાનું મોત મોરબી એલસીબીની ટીમે સ્પેશિયલ ડ્રાઇવમાં અલગ-અલગ ગુનાઓમાં નાસતા ફરતા ત્રણ આરોપી ઝડપી લીધા અર્વાચિન ડાંડિયા રસના ક્રેઝ વચ્ચે 144 વર્ષ પછી પણ મોરબીના માધાપરની ગરબીનો દબદબો યથાવત તો હળવદમાં બે જુથ વચ્ચે મારા મારીનો બનાવ ન બન્યો હોત હળવદમાં વાહન સામસામે આવી જવાની બાબતમાં બે જુથ વચ્ચે લાકડી, પાઇપ અને ધારિયાથી મારા મારી: હવે સામસામે ફરિયાદ
Breaking news
Morbi Today

મોરબીમાં જલારામ મંદિરે PSI એચ.વી. સોમૈયાનું આગેવાનોએ કર્યું અભિવાદન


SHARE









મોરબીમાં જલારામ મંદિરે PSI એચ.વી. સોમૈયાનું આગેવાનોએ કર્યું અભિવાદન

તાજેતરમાં લોકસભાની ચુંટણી પૂર્વે રાજ્યમાં વિવિધ સરકારી વિભાગોમાં બદલીનો દોર ચાલી રહ્યો છે ત્યારે મોરબી જીલ્લામાં રઘુવંશી સમાજના PSI એચ.વી. સોમૈયાની નિયુક્તિ કરવામાં આવી છે. મોરબી જલારામ પ્રાર્થના મંદિર ખાતે સંસ્થાના અગ્રણીઓ દ્વારા રઘુવંશી સમાજના ગૌરવ સમા PSI એચ.વી. સોમૈયાનું અભિવાદન કરવામાં આવ્યુ હતુ. આ તકે મોરબી જલારામ પ્રાર્થના મંદિરના ગીરીશભાઈ ઘેલાણી, ભાવીનભાઈ ઘેલાણી, નેવિલભાઈ પંડિત, ચિરાગભાઈ રાચ્છ, જયંતભાઈ રાઘુરા, પારસભાઈ ચગ, તેજશભાઈ બારા, દીપકભાઈ પોપટ, સી.ડી. રામાવત, દીનેશભાઈ પારેખ, દીનેશભાઈ સોલંકી સહીતનાં અગ્રણીઓએ પીએસઆઈ એચ.વી. સોમૈયાનું જલારામ બાપાનાં સાનિધ્યમાં અભિવાદન કર્યું હતું તેવું જલારામ સેવા મંડળના પ્રમુખ નિર્મિતભાઈ કક્કડે યાદીમાં જણાવ્યુ છે.




Latest News