મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની ૯૬ બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ


SHARE









હળવદના જુના દેવળીયા ગામે ઘરમાંથી દારૂની ૯૬ બોટલ ઝડપાઇ: આરોપીની શોધખોળ

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામથી ચરાડવા ગામ તરફ જવાના રસ્તા ઉપર રહેતા શખ્સનાં ઘરમાં દારૂની રેડ કરવામાં આવી હતી ત્યારે તેના ઘરમાંથી દારૂની નાની ૯૬ બોટલો મળી આવતા પોલીસે દારૂનો જથ્થો કબજે કર્યો હતો જોકે, આરોપી ઘરે હાજર ન હોવાથી તેની સામે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે હળવદ તાલુકાના જૂના દેવળીયા ગામે રહેતા ફિરોજભાઈ સંધવાણીના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો હોવાની હકીકત મળી હતી તેના આધારે જૂના દેવળીયાથી ચરાડવા ગામ તરફ જવાના રસ્તા ઉપર આવેલ આરોપીના ઘરે પોલીસે દારૂની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી દારૂની નાની ૯૬ બોટલો મળી આવતા પોલીસે ૯૬૦૦ ની કિંમતનો દારૂનો જથ્થો સ્થળ ઉપરથી કબજે કર્યો હતો અને આરોપી ફિરોજભાઈ ઈશાભાઈ સંધવાણી રહે. જુના દેવળીયા તાલુકો હળવદ વાળો ઘરે હાજર ન હોવાથી તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી પોલીસે તેને પકડવા માટે તજવીજ શરૂ કરી છે




Latest News