મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન મોરબીમાં એઇમ્સના ડોકટરોને સાથે રાખીને નિઃશુલ્ક મેગા મેડિકલ કેમ્પનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 25 વર્ષના સેવાકાળની ઉજવણીના ભાગરૂપે બુધવારે મોરબીમાં સેવા જ્યોત યાત્રાનું આયોજન મોરબીમાં વિદ્યુત સ્મશાન ખાતે રામધૂનના એક વર્ષ પૂર્ણ થવાના અવસરે 10મીએ ભવ્ય વાર્ષિકોત્સવનું આયોજન મોરબી કલામંદિર સંગીત ક્લાસના વિધાર્થીઓનો કલા મહાકુંભમાં દબદબો
Breaking news
Morbi Today

વાંકાનેરમાં મીરૂમીયા બાવા દરગાહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી


SHARE









વાંકાનેરમાં મીરૂમીયા બાવા દરગાહ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરતાં કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી

રાજકોટ લોકસભા બેઠક પરથી કોંગ્રેસના ઉમેદવાર પરેશભાઈ ધાનાણી જાહેર કરવામાં આવ્યા છે અને તેઓ ગઇકાલે વાંકાનેર શહેર ખાતે આવેલ મુસ્લિમ સમાજની આસ્થાના પ્રતિક સમા હઝરત પીર સૈયદ મીરૂમીયા બાવા દરગાહની ઉર્ષના મોકા ઉપર આવ્યા હતા અને તેઓએ પુષ્પાંજલિ અર્પણ કરી હતી આ તકે પરેશભાઈ ધાનાણી સાથે પુંજાભાઈ વંશ, વાંકાનેરના માજી ધારાસભ્ય મહંમદ જાવેદ પીરજાદા અને ટંકારાના માજી ધારાસભ્ય લલિતભાઈ કગથરા, મોરબી જિલ્લા કોંગ્રેસનાં પ્રમુખ કિશોરભાઇ ચિખલિયા સહિતના લોકો ઉપસ્થિત રહ્યા હતા




Latest News