મોરબીમાં સ્કૂલના ઝઘડા બાદ બાળકો વચ્ચે ગરબી ચોક પાસે મારામારી, મોટાઓ વચ્ચે છરીઓ ઉડી અમારી ગાય કતલખાને ન જાય: ટંકારાના લજાઈ ગામે ગાયોના લાભાર્થે યોજાયેલ નાટકમાં 13 લાખનું દાન મળ્યું મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવવા મહાપાલિકામાં સ્ટિકર લાગ્યા: હવે શિવાજી મહારાજના વિચારો મુજબ કાર્યવાહી કરવા હિન્દુ સંગઠનોની ચીમકી માળિયા (મી) હળવદ રોડે બોલેરોની પાછળ ટ્રક અથડાતાં અકસ્માત: મિતાણા પાસે કાર ચાલકે હડફેટે લેતા ઇજા પામેલા વૃદ્ધ સારવારમાં માળિયા (મી) ના ખાખરેચી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં બીમારીથી કંટાળી ગયેલા યુવાને જીવનનો અંત આણ્યો વાંકાનેર તાલુકામાં અપમૃત્યુના બે બનાવ: એક યુવાનનું વીજ શોટ લાગતા મોત બીજાએ જીવન ટુકવ્યું મોરબીમાં પક્ષીઓને ફાયદો નહીં, નુકશાન કરે તેવી પ્રવૃતિ પક્ષી પ્રેમીઓએ બંધ કરવી જોઈએ: જીતુભાઇ ઠક્કર મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો
Breaking news
Morbi Today

મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી જીમને સીલ કર્યું


SHARE









મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમે ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી જીમને સીલ કર્યું

રાજકોટમાં ગેમ ઝોનમાં આગ લાગવાની ઘટના બની હતી જેમાં નિર્દોષ વ્યક્તિઓના મોત નિપજ્યાં હતા જેથી હાલમાં ઠેરઠેર ચેકિંગ કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી શહેરમાં પાલિકાના ફાયર વિભાગે બુધવારે સાંજથી ચેકિંગ શરૂ કરવામાં આવ્યું છે અને દરમાયા એક હોસ્પિટલ અને એક લેબોરેટરીને ફાયરની ટીમને સીલ કરવામાં આવેલ છે અને ત્યાર બાદ શુક્રવારે પણ ચેકિંગ ચાલુ હતું ત્યારે સનાળા રોડે આવેલ સ્ટેવેલ જિમને ચેક કર્યું હતુ અને તે જીમમાં ફાયર સેફ્ટીના કોઈ સાધનો ન હોવાનું સામે આવ્યું હતું જેથી કરીને મોરબી પાલિકાના ફાયર વિભાગની ટીમ દ્વારા જે જિમને સીલ કરવામાં આવેલ છે તેવી માહિતી મોરબી સ્ટેશન ફાયર ઓફિસર દેવેન્દ્રસિંહ જાડેજાએ આપેલ છે




Latest News