મોરબી જીલ્લા રાજપૂત સમાજ દ્વારા નવરાત્રી મહોત્સવ અને વિજયાદશમીએ રેલી-શસ્ત્રપૂજનનું આયોજન રિક્ષા જવા દે આજે સામંત ભરવાડને જીવતો જવા દેવાનો થતો નથી: હળવદમાં ઉશ્કેરણીના ગુનામાં 3 આરોપીની ધરપકડ મોરબીમાં આરએસએસના સ્વયંસેવકોના ઘરે 133 દીકરીઓનું કરાયું કન્યાપૂજન મોરબીના વનાળીયા (શારદાનગર) ગામે શરદપૂનમે ભટ્ટ પરિવાર દ્વારા યજ્ઞનુ આયોજન મોરબી એસટી ડેપો ખાતે અંબાજી માતાજીનો તૃતીય પાટોત્સવ ઉજવાશે મોરબીમાં પ્રાચીન ગરબીની પરંપરા જાળવતી રાખતી શ્રી ધક્કાવાળી મેલડી ગરબી મોરબી જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ પદે ભગવાનભાઇ કુંભરવાડીયા-મહામંત્રી વિશાલભાઈ ગોધાણી મોરબી જિલ્લા એલસીબીની ટીમે જુદાજુદા ગુનામાં નાસતા ફરતા બે આરોપીને પકડ્યા
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા ભાજપ અનુ. જાતિ મોરચાના પ્રમુખએ ડોકારોનું સન્માન-દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી


SHARE









મોરબી જિલ્લા ભાજપ અનુ.જાતિ મોરચાના પ્રમુખએ ડોકારોનું સન્માન-દર્દીઓને ફ્રૂટ વિતરણ કરી જન્મ દિવસની ઉજવણી

મોરબી જિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચાના પ્રમુખ અને હિમોફિલીયા  સોસાયટી મોરબી સાથે જોડાયેલા બાબુભાઈ પરમારનો જન્મદિવસ હતો જેથી તેઓએ ડો. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાએ ફૂલ હાર કરીને આશીર્વાદ લીધા હતા ત્યાર બાદ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે જઈને ત્યાં દર્દીઓને ફ્રૂટનું વિતરણ કર્યું હતુ અને મોરબી સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો. પ્રદીપ દૂધરેજિયા સહિતના ડોક્ટર સહિતના સ્ટાફનું સન્માન કર્યું હતું  ત્યારે સમાજના આગેવાનો, પક્ષના હોદેદારો તેમજ મોરબી જિલ્લા ભાજપ બક્ષિપંચ મોરચાના પ્રમુખ નિર્મલભાઈ જારીયા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા




Latest News