મોરબીમાં ટ્રાફિક બ્રિગેડના જવાન સાથે જાહેરમાં માથાકૂટ કરનાર દંપતિ સામે ગુનો નોંધાયો મોરબી નજીક કાલિન્દ્રી નદીમાં નવજાત બાળકીના મૃતદેહને ત્યજી દેનાર અજાણી મહિલા સામે ગુનો નોંધાયો મોરબીના મકનસર પાસે બલેનો કારમાં આવેલા અજાણ્યા ચાર શખ્સોએ કરી ટેમ્પો-ટ્રેલરમાંથી ડીઝલની ચોરી !: આરોપીઓ હાથવેંતમાં હળવદના ચરાડવા પાસે મહાકાળી આશ્રમમાં તસ્કરોના ધામા: બે મંદિરની દાનપેટીમાંથી રોકડા 52,000 ની ચોરી મોરબીના વાવડી રોડે આવેલ શ્રીહરિ પાર્કમાં જુગાર રમતા 7 મહિલા સહિત કુલ 8 વ્યક્તિ 16,100 ની રોકડ સાથે પકડાયા મોરબીમાં દીકરી મોબાઇલમાંથી અજાણ્યા લોકોને ફોન કરી દેતા પત્ની સાથે થયેલ બોલાચાલીનું લાગી આવતા યુવાને કર્યો આપઘાત ટંકારાના મેઘપર ઝાલા ગામે વાડીની ઓરડીએ લેમ્પ લગાવવામાં ભાઈને મદદ કરનાર સગીરનું  શોર્ટ લાગવાથી મોત ટંકારાના નેસડા (ખા) ગામે કૂવામાં પડી જવાથી માનસિક અસ્થિર યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે


SHARE















મોરબીમાં ધક્કાવાળી મેલડી માતાજીનાં મંદિરે 1100 દિવડાની મહાઆરતી યોજાશે

મોરબીના રેલવે સ્ટેશન રોડ પર આવેલા ધક્કાવાળી મેલડી માતાજીના મંદિર સાથે લોકો આસ્થા સાથે જોડાયેલ છે અને ત્યાં નવરાત્રિની પણ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ત્યાર બાદ હવે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

ધક્કાવાળી મેલડી માતાજીના મંદિરે આગામી તા. 17 ને ગુરૂવારે શરદ પૂનમના દિવસે સાંજે 6:45 કલાકે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે. અને ત્યારે 1100 દિવડાની મહાઆરતી કરવામાં આવશે. જેથી કરીને મહાઆરતીમાં મોરબીના ભક્તોને જોડાવા માટે પ્રસન્નબા જે. રાઠોડ દ્વારા આમંત્રણ આપવામાં આવ્યું છે.






Latest News