મોરબીના મહિલા કોર્પોરેટરને બ્રેઈન સ્ટ્રોક આવતા રાજકોટ ખાતે સારવાર હેઠળ મોરબી ઉમિયા નિવૃત શિક્ષક મંડળનું સ્નેહ મિલન યોજાયું ટંકારાના નગરનાકા પાસેથી પસાર થતી બોલેરો ગાડીની શીટ નીચે બનાવેલ ચોરખાનામાંથી 1248 બોટલ દારૂ સાથે 2 શખ્સ પકડાયા, 1 ની શોધખોળ ગંભીર આક્ષેપ: મોરબી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ગુપ્ત મતદાનનો કરાઇ છે ભંગ, મતદારોની ગુપ્તતા જાળવવા કલેક્ટર-એસપીને રજૂઆત મોરબીમાં ઇન્ડ્રસ્ટિયલ ઇથેનોલનો ઉપયોગ કરીને બનાવ્યો હતો નકલી વિદેશી દારૂ: રો-મટિરિયલ્સના સપ્લાયર સુધી પહોચવા માટે કવાયત મોરબીના ભડીયાદ ગામે જાહેરમાં મારામારી, ઇજાગ્રસ્ત પાંચ યુવાન સારવારમાં મોરબીમાં બનેવી સાથેના મનદુખનો ખાર રાખીને સાળાને બે શખ્સોએ લાકડી અને પાઇપ વડે બેફામ માર મારતા યુવાનને મલ્ટી ફ્રેકચર હળવદમાં પાઇપ તૂટતાં નીચે પડેલા શખ્સે ગુપ્ત ભાગે પાટુ મારતા યુવાનના શુક્રપિંડનો કાયમી નાશ
Breaking news
Morbi Today

મોરબી ડેપોના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓ ઉપસ્થિતીમાં નવા બસસ્ટેશન ખાતે શ્રી અંબાજી માઁ મંદિરનો પ્રથમ પાટોત્સવ ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવાયો


SHARE





મોરબી ડેપોના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓ ઉપસ્થિતીમાં નવા બસસ્ટેશન ખાતે શ્રી અંબાજી માઁ મંદિરનો પ્રથમ પાટોત્સવ ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવાયો

એસ.ટી. મોરબી ડેપોના છેલ્લા ૨૫ વર્ષમાં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓ ઉપસ્થિતીમાં પ્રવર્તમાન કર્મચારીઓ દ્વારા સવિશેષ આયોજન

એસ.ટી. વિભાગ-મોરબી ડેપો દ્વારા મોરબી નવા બસસ્ટેશન સ્થિત શ્રી અંબાજી માઁ મંદિર નો પ્રથમ પાટોત્સવ ભક્તિભાવ પૂર્વક ધામધૂમથી ત્રિવિધ કાર્યક્રમો સહ ઉજવવા માં આવ્યો હતો. જે અંતર્ગત મહાયજ્ઞ, મહાઆરતી તેમજ મહાપ્રસાદ નું આયોજન કરવા માં આવ્યુ હતુ. મોરબી એસ.ટી. વિભાગ ના છેલ્લા ૨૫ વર્ષ માં નિવૃત થયેલ ૧૯૦ કર્મચારીઓની ઉપસ્થિતી માં મંદિર નો પાટોત્સવ ઉજવવામાં આવ્યો હતો.આયોજનને સફળ બનાવવા મોરબી એસ.ટી. ડેપો મેનેજર અનિલભાઈ પઢારીયા, મોરબી એસટી ડેપો ટી.સી. ડી.એન.ઝાલા, યોગેશભાઈ જાની સહીતના કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.




Latest News