મોરબી નવયુગ વિદ્યાલયમાં વાર્ષિક ઇનામ વિતરણ-સન્માન સમારોહ યોજાયો મોરબીના મહાપાલિકાના પ્રથમ મેયર માટે સતવાર અને બોરિચા હોટ ફેવરિટ: મોભાદાર પદ માટે લોબિંગ ચાલુ મોરબી જિલ્લા ભાજપના મહામંત્રી તપનભાઈ દવેના જન્મદિવસ નિમિતે યોજાયેલ રક્તદાન કેમ્પમાં ૩૨૨ લોકોએ કર્યું રક્તદાન મોરબીમાં પિતા વગરના બાળકને ખાનગી શાળા વગર ફી એ શિક્ષણ આપશે મોરબીમાં પીવાના પાણીની બોટલોની સપ્લાઈ કરતાં 4 પ્લાનમાં ચેકિંગ: બે પ્લાન્ટ ફૂડ વિભાગે બંધ કરાવ્યા મોરબી તાલુકા વિસ્તારમાંથી સગીરાનું અપહરણ મોરબીમાં ટ્રેન હેઠળ ઝંપલાવીને યુવાને કર્યો આપઘાત મોરબીમાં લિફ્ટ માંગીને યુવાન પાસેથી રોકડા અને બાઈકની લૂંટ કરવાના ગુનામાં એક આરોપીની ધરપકડ, બીજાની શોધખોળ
Breaking news
Morbi Today

દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું


SHARE













દિવાળી પર્વની સાર્થક ઉજવણી: વાંકાનેરમાં અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રૂપ દ્વારા કપડાંનું વિતરણ કરાયું

અજરામર એક્ટિવ અસોર્ટ વાંકાનેર ગ્રુપ દ્વારા દિવાળી પર્વની સાર્થક ઉજવણી કરવામાં આવી હતી અને તેના ભાગરૂપે નિરંજનમુનિ મા સાહેબ તેમજ ચેતનમુનિ મા. સાહેબની પ્રેરણા આ ગ્રુપ દ્વારા વાંકાનેરના 3 અલગ અલગ સ્થળોએ જરૂરિયાતમંદ લોકોને દિવાળી પર્વને ધ્યાને રાખીને 30 થી વધુ જોડી બાળકોને કપડા,  11 ટીશર્ટ ટ્રેક પેન્ટ, અલગ અલગ જાતના રમકડા અને મોટાઓ માટે કપડા આપવામાં આવ્યા હતા. આ કાર્યમાં સહભાગી થનાર તમામ ગ્રુપ સભ્યો તેમજ આ સેવાકાર્યમાં દાતા દ્વારા સહયોગ આપવામાં આવેલ હતો તેના માટે ગ્રૂપના સભ્યોએ  સહુનો આભર વ્યક્ત કરેલ છે






Latest News