મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂપિયા પાંચ લાખથી વધુની રકમ વ્યાજ સહિત મળી હળવદના ચરાડવા ગામે ગટરનો પ્રશ્ન ઉકેલવા આપના તાલુકા પ્રમુખે સાંસદને કરી રજૂઆત મોરબીની પીએમશ્રી તાલુકા શાળા નં.૨ માં પ્રવેશોત્સવ યોજાયો મોરબીની ઓસેમ સ્કુલ ખાતે ડ્રગ વિરોધી જાગૃતિ દિવસ ઉજવાયો મોરબીના રામધન આશ્રમ ખાતે અષાઢી બીજ ઉજવાઇ મોરબી સહિત રાજ્યના જિલ્લાઓમાં ડીઝલ ચોરી કરતી ગેંગ ઝડપાઈ, ડીવાયએસપીની પત્રકાર પરિષદ યોજાઇ મોરબીના રંગપર અને માણેકવાડા ગામે સરકારી શાળામાં પ્રવેશોત્સવ યોજાયો મોરબી એલસીબી દ્વારા દારૂના અનેક ગુનાઓમાં સંડોવાયેલ ઇસમને પાસા હેઠળ વડોદરા જેલ હવાલે કરાયો
Breaking news
Morbi Today

મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ૧૫ ડિસેમ્બરે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન


SHARE















મોરબી ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ૧૫ ડિસેમ્બરે ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન

મોરબીમાં ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન  છેલ્લા ઘણા વર્ષથી કરવામાં આવે છે તેવી જ રીતે તા. ૧૫ ડીસેમ્બરને રવિવારના રોજ ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું આયોજન કરવામાં આવ્યું છે

મોરબીમાં લાલજીભાઈ મહેતાની રાહદારી હેઠળ ચિલ્ડ્રન ડેવલપમેન્ટ ફાઉન્ડેશન દ્વારા ઓપન ગુજરાત ડાન્સ કોમ્પીટીશનનું છેલ્લા ૧૬ વર્ષથી આયોજન કરવામાં આવે છે જેમાં ૫ થી લઈને ૬૦ વર્ષના કલાકારો ભાગ લેતા હોય છે. આગામી ડીસેમ્બર માસમાં ઓપન ગુજરાત ડાન્સ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ સ્પર્ધામાં ભાગ લેનાર દરેક સ્પર્ધકોને શિલ્ડ અને સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે તેમજ તમામ સ્પર્ધક અને પ્રેક્ષક ગણને વિનામૂલ્યે જમવાની વ્યવસ્થા સંસ્થા દ્વારા કરવામાં આવી છે અને આ સ્પર્ધામાં ભાગ લેવા માટે તેમજ વધુ માહિતી માટે પ્રોગ્રામ ઓર્ગેનાઈઝર પ્રતિકભાઈ મંડીર ૬૩૫૬૨ ૬૨૬૨૫રામભાઈ મહેતા મંત્રી ૯૯૦૪૭ ૯૮૦૪૮ અને પ્રમુખ લાલજીભાઈ મહેતા મો ૯૮૨૫૭ ૯૦૪૧૨ પર સંપર્ક જણાવ્યું છે






Latest News