મોરબીના સામાકાંઠેથી સગીરાનું અપહરણ, ગુનો નોંધાયો મોરબીનો ૨વા૫૨થી ઘુનડા રોડ બનાવવાનું કામ તાત્કાલિક શરૂ કરવામાં ન આવે તો ઉપવાસ આંદોલન: લલિતભાઈ કાસુન્દ્રા મોરબીના કોમનમેન ફાઉન્ડેશન દ્વારા સારસ્વત સન્માન સમારોહ યોજાયો મોરબીમાં ગૌમાતાને કતલખાને જતી અટકાવવા મહા સહી ઝુંબેશનું આયોજન: નીલકંઠ વિદ્યાલય ખાતે સંતોની હાજરીમાં બેઠક યોજાઈ મોરબી જિલ્લો સાયન્સમાં 94.85 ટકા સાથે રાજ્યમાં પ્રથમ, સામન્ય પ્રવાહમાં 96.23 ટકા પરિણામ: વિદ્યાર્થીઓમાં હર્ષની લાગણી મોરબી જીલ્લામાં લગ્ન જીવનના ૫૦ વર્ષ કે પછી ઉમર ૭૫ વર્ષ થઈ હોય તેવા બ્રહ્મ સમાજના વડીલોનું કરાશે સન્માન મોરબીના મધુપુર ગામે મેલડીધામ ખાતે ખાતે રાજપૂત કરણી સેનાના દ્વારા ક્ષત્રિયા સમાજના ચૂંટાયેલા પ્રતિનિધિઓનું કરાયું સન્માન મોરબીની કોર્ટમાંથી અપહરણ, દુષ્કર્મ અને પોકસોના ગુનામાં આરોપીનો નિર્દોષ છુટકારો
Breaking news
Morbi Today

મોરબીમાં હજારો અબોલ જીવનો ભંડારો યોજીને જન્મ દિવસની ઉજવણી કરાઇ


SHARE













મોરબીમાં હજારો અબોલ જીવનો ભંડારો યોજીને જન્મ દિવસની ઉજવણી કરાઇ

વડાવિયા પરીવાર દ્વારા પુત્રના જન્મદિવસ પ્રેરણાદાયક ઉજવણી કરવામાં આવી હતી અને ત્યારે કડીયારૂ પુરીને અબોલ જીવનો ભંડારો યોજવામાં આવ્યો હતો ત્યારે મુળ ગામ ખાખરાળા ગામના વતની હાલ મોરબીમાં રહેતા સતીષભાઈ ગોરધનભાઈ  વડાવિયાના પુત્ર પર્વના જન્મ દિવસની ઉજવણી નિમિતે કીડીયારું પુરવામાં આવ્યું હતું આ તકે 51 નાળીયેરમાં કીડીયારૂ ભરીને 51 અલગ અલગ જગ્યાએ જંગલમાં  જમીનમાં ખાડો ખોદી ને દાટી આને બાવળ અને બોરડીના ઝુંડમાં મુકીયા જેથી 51000 હજાર જેટલા નાના જીવોને ખોરાક મળતો રહે છે આમ જૂની પરંપરાને ઉજાગર કરીને જન્મ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.






Latest News