મોરબીમાં ફાયનાન્સ પેઢીએ ગ્રાહક પાસે લોન કલોઝરના રૂપિયા માંગતા કરવામાં આવેલ કેસમાં મહત્વપૂર્ણ ચુકાદો મોરબી મહાપાલિકાના મહારાણી શ્રી નંદકુંવરબા આશ્રય ગૃહ ખાતે નવરાત્રીની આસ્થાભેર ઉજવણી મોરબીની માધાપરવાડી કન્યા શાળામાં રાષ્ટ્રીય બાળ સુરક્ષા કાર્યક્રમ RBSK અંતર્ગત બાળાઓનું HBA ચેક કરાયું ટંકારાના વિરપર ગામે ગૌ માતાના લાભાર્થે યોજાનાર નાટક હાલા મૌકૂફ ખેલ મહાકુંભ: મોરબીમાં બેડમિન્ટન, વોલીબોલ અને જુડોની સ્પર્ધાઓમાં રમતવીરોએ દર્શાવ્યું ઉત્કૃષ્ટ કૌશલ્ય મોરબી: ડૉ. આંબેડકર સફાઇ કામદાર આવાસ યોજના હેઠળ જિલ્લાના સફાઇ કામદારો તથા આશ્રિતોને મળશે 1.70 લાખની સહાય મોરબીના કલેકટરે જમીન રેવન્યુ શાખાની મુલાકાત લઈ કામગીરીનું નિરીક્ષણ કરાયું મોરબીમાં ઇન્ડિયન લાયોનેસ ક્લબ દ્વારા વેલકમ નવરાત્રી યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાંથી વધુ એક વ્યાજખોર પાસા હેઠળ જેલ હવાલે


SHARE









મોરબીમાંથી વધુ એક વ્યાજખોર પાસા હેઠળ જેલ હવાલે

મોરબી શહેરમાં વ્યાજનું દૂષણ વધી રહ્યું છે ત્યારે વ્યાજખોરોની સામે ગુના નોંધીને કાર્યવાહી કરવામાં આવે છે તેની સાથોસાથ વધુ વખત વ્યાજના ગુનામાં પકડાયેલા શખ્સોની સામે હવે પાસાની કાર્યવાહી કરવામાં આવી રહી છે થોડા દિવસો પહેલા એક શખ્સને પાસા હેઠળ જેલ હવાલે કર્યો હતો ત્યાર બાદ મોરબી એ ડિવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં અવાર નવાર વ્યાજના ગુનામાં પકડાયેલ મેહુલભાઇ ઉર્ફે માધવ લાખાભાઇ ઝીલરીયા રહે.રવાપર વાળા સામે પાસા દરખાસ્ત મૂકવામાં આવી હતી જેને મંજૂર કરવામાં આવતા મોરબી એ ડીવીઝન પોલીસ દ્રારા આરોપીની ધરપકડ કરીને તેને સુરતની લાજપોર જેલ હવાલે કરવામાં આવેલ છે.




Latest News