ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

તેરા તુજ કો અર્પણ: મોરબીમાં ખોવાયેલ 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા


SHARE













તેરા તુજ કો અર્પણ: મોરબીમાં ખોવાયેલ 27 મોબાઈલ મૂળ માલિકોને પરત કરાયા

મોરબી શહેરી વિસ્તારમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ટિમ કામ કરી રહી હતી અને તેરા તુજકો અર્પણકાર્યક્રમ અંતર્ગત "CEIR" પોર્ટલનો ઉપયોગ કરીને રાજદીપસિંહ રાણાએ CEIR પોર્ટલનું સતત મોનીટરીંગ કર્યું હતું અને ટેકનીકલ વર્ક આઉટ કરીને મોરબી જુદાજુદા લોકોના 27 જેટલા મોબાઈલ ફોન ખોવાયા હોવાની અરજીઓ આવેલ હતી તે મોબાઈલ ફોન શોધી કાઢવામાં આવ્યા હતા અને આ 27 મોબાઇલને શોધી કાઢીને અરજદારોને મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશને બોલાવીને 5.20 લાખની કિંમતના મોબાઈલ ફોન પીઆઇ ના હસ્તે તેઓને પરત આપવામાં આવેલ છે. આ કામગીરીમાં પીઆઇ હકૂમતસિંહ જાડેજાની સૂચના મુજબ પીએસઆઈ એ.વી.પાતળીયા તેમજ રાજદીપસિંહ રાણા, કિશોરભાઈ મિયાત્રા, હિતેષભાઈ ચાવડા, સિધ્ધરાજસિંહ જાડેજા, કપીલભાઇ ગુર્જર, અરજણભાઇ ગરીયા તથા મોનાબેન રાઠોડ દ્વારા કરવામાં આવી હતી.






Latest News