ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ


SHARE













ભુજના સ્મૃતિવન ખાતે ૭૬ માં પ્રજાસતાક દિવસની ઉજવણી એક શામ શહીદો કે નામ

૭૬ માં પ્રજાસતાક દિન ૨૬ મી જાન્યુઆરીની ઉજવણી અને કચ્છમાં આવેલ ભયાવહ ભુકંપ માં જીવ ગુમાવનાર સૌ દિવંગતો અને સ્વજનોને સ્મરણાંજલી અર્પણ કરતાં કચ્છના સાંસદ વિનોદભાઇ ચાવડાની પ્રેરણા અને સહકાર સાથે સમાજ નવનિર્માણ ટ્રસ્ટ ભુજ દ્વારા સ્મૃતિવન ભુજ મધ્યે ભારત માતાના પૂજન એવમ દેશની રક્ષા કાજે બલિદાન આપનારા અમરજવાનોને શ્ર્દ્ધાંજલી, ભુકંપમાં જીવ ગુમાવનારાઓને સ્મરણાંજલી અર્પણ કરતાં સાંજે ૫:૦૦ કલાકે એક શામ શહીદો કે નામકાર્યક્રમ આયોજીત કરવામાં આવેલ છે. જેમાં લોક ગાયક ઉમેશભાઇ બારોટ, લોક ગાયીકા દેવાંગી પટેલ અને અક્ષય જાની કાર્યક્રમમાં રસ પીરશસે. આ કાર્યક્રમમાં જનતા જનાર્દનને ઉપસ્થિત રહેવા કચ્છના સાંસદ તથા ગુજરાત ભાજપા મહામંત્રી વિનોદભાઇ ચાવડાએ અપીલ કરી હતી.






Latest News