ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ


SHARE













મોરબીની હરિગુણ સોસાયટીમાં ગુજરાત યોગ બોર્ડ દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરાઈ

મોરબીની હરિગુણ સોસાયટીમાં ફિટનેસ વુમન ગ્રુપ-2 દ્વારા પ્રજાસત્તાક પર્વ નિમિત્તે પતંજલિ યોગા ટીચર ભારતી રંગપરિયા, ગુજરાત યોગ બોર્ડના સુપરવાઈઝર વાલજીભાઈ ડાભી, યોગા ટ્રેનર કાજલબેન આદ્રોજા દ્વારા પ્રજાસત્તાક પર્વની યોગમય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં વિશેષ અર્ચનાબેન સિંહ (જામનગર યોગ કોચ) પણ ઉપસ્થિત રહ્યા હતા. અને યોગાના સાધકો ઉપરાંત હરિગુણ સોસાયટીના 200 જેટલા ભાઈઓ અને બહેનો ભેગા મળીને પ્રજાસતાક દિનની યોગમય ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમનું ચાલન અને વ્યવસ્થાપન મહાદેવભાઈ રંગપરિયાએ કર્યું હતું.






Latest News