ઐતિહાસિક ચુકાદો: મોરબીની કોર્ટે ચેક રિટર્ન કેસમાં આરોપીને બે વર્ષની સજા અને દંડ ફટકાર્યો વાંકાનેર તાલુકામાં ખનીજ માફિયા સામે પોલીસની કાર્યવાહી: 1.20 કરોડનો મુદામાલ કબ્જે મોરબી નજીકથી 288 બોટલ દારૂ-144 બીયરના ટીન ભરેલ અર્ટિકા પકડાઈ, 7.65 લાખનો મુદામાલ કબ્જે: આરોપી ફરાર મોરબી જીલ્લામાં ખેડૂતને આપવામાં આવેલ નોટીસો પાછી ખેંચવામાં નહિ આવે તો કલેક્ટર કચેરી બંધ કરવાની મહેશ રાજકોટીયાની ચીમકી કચ્છ લોકસભા પરિવાર સાંસદ ક્રિકેટ ટુર્નામેન્ટમાં જુદીજુદી 12 ટીમો વચ્ચે 6 મેચ રમાઈ મોરબી તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે ફિલ્મી સ્ટોરીને ટક્કર મારે તેવી રિયલ સ્ટોરી: વાંકાનેર નજીક પરિણીતાએ પ્રેમી અને માતા સાથે મળીને પતિની હત્યા કરીને લાશ સળગાવી દીધી હળવદ તાલુકામાં બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરનારા આરોપીને કોર્ટે ફટકારી 20 વર્ષની સખ્ત કેદની સજા
Breaking news
Morbi Today

મોરબીની બિલિયા શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો


SHARE













મોરબીની બિલિયા શાળામાં સ્પંદન સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

મોરબીના બિલિયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાતાલૂકા ભાજપ પ્રમુખ વિશાલ ઘોડાસરાપૂર્વ તાલૂકા ભાજપ પ્રમુખ અરવિંદભાઈ વાંસદળીયા,જ્યંતીભાઈ પડસુંબિયા (પૂર્વ કારોબારી ચેરમેન)નેમિષભાઈ ગાંભવામોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચા પ્રમુખ ભાવનાબેન કૈલાજિલ્લા ભાજપ અનુસૂચિત જાતિ મોરચો પ્રમુખ બાબુલાલ પરમારનિતેશભાઈ બાવરવા, તરૂણભાઈ પેથાપરા, અશોકભાઈ બાવરવા, દિનેશભાઈ વડસોલાહિતેશભાઈ ગોપાણી, મુકેશભાઈ મારવણીયા વગેરેની હાજરીમાં શાળાના ૧૫૫ બાળકોએ દેશભક્તિને ઉજાગર કરતા કાર્યક્રમો રજૂ કર્યા હતા અને બાલવાટીકાથી ધો.૮ ના તેજસ્વી તારલા અને રમત ગમતમાં પ્રથમ નંબર પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને શિલ્ડ અર્પણ કરી અને નિષ્ઠાપૂર્વક કામ કરતા કર્મયોગી શિક્ષકોનું ધારાસભ્ય તેમજ મહાનુભાવોના વરદ હસ્તે સન્માનિત કરાયા હતાં






Latest News