મોરબી મહાપાલિકામાં રોજમદાર કર્મચારીની હાજરીમાં ગોલમાલ કરીને 20 લાખથી વધુનું કૌભાંડ કર્યું હોવાના સંકેત હળવદ નજીકથી કતલખાને લઈ જવાતા 35 પાડાને ગૌરક્ષકોએ બચાવ્યા, ફરિયાદ નોધાવવા તજવીજ ભાજપના પ્રદેશ અધ્યક્ષ જો ગેનીબેનની માફી નહીં માંગે તો ઉગ્ર આંદોલન થશે: ઠાકોર સમાજ-કોંગ્રેસ ​​​​​​​મોરબી પરશુરામ યુવા ગ્રૂપના પ્રમુખ સહિતની નવી ટીમ જાહેર કરાઇ મોરબીમાં રાગદ્વેષ-કિન્નાખોરી વાળું ભાજપનું રાજકારણ હોવાનો જિલ્લા કોંગ્રેસનાં માજી પ્રમુખનો પુરાવા સાથે આક્ષેપ એક શામ આયુર્વેદ કથા કે નામ: મોરબીમાં સોમવારે વૈદ્યરાજ મહેન્દ્રસિંહ સરવૈયાની આરોગ્ય કથાનું આયોજન લાયન્સ કલબ ઓફ મોરબી સીટી દ્વારા જુદીજુદી જગ્યાએ બાકડા-વૃક્ષોમાં પાંજરા મુકાયા મોરબી: પત્ની બે સંતાનો સાથે રિસામણે બેઠેલ હોય મનોમન લાગી આવતા યુવાને કર્યો આપઘાતનો પ્રયાસ
Breaking news
Morbi Today

મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો


SHARE













મોરબી એલ.ઈ.કોલેજમાં સ્વચ્છતા હી સેવા-રકતદાન મહાદાન વિષયનો સેમીનાર યોજાયો

મોરબી એલ.ઈ.કોલેજ ખાતે "સ્વચ્છતા હી સેવા" અને "રકતદાન મહાદાન" વિષય પર સેમીનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને એન.એન.એસ.યુનિટ દ્વારા આ આયોજન કરવામાં આવ્યું હતું અને સંસ્થાના ડો. આર.એન રાઠોડ તેમજ ડો. કે.બી.વાઘેલા તથા એન.એસ.એસ. યુનિટ કો- ઑરડીનેટરે મોરબીને સ્વચ્છ અને નિર્મળ કઈ રીતે બનાવી શકાય તેની માહિતી આપેલ હતી. ત્યારબાદ રતિભાઈ ભાલોડીયારકતદાન એ મનુષ્ય જીવનની પ્રાથમિક અને નૈતિક ફરજ છે તેના વિષેની વાત કરી હતી. આ કાર્યક્રમને અંતે સંસ્થાના ડો.એન.એમ.ભટૃ, આચાર્ય ડો. આર.કે. મેવાડા વિગેરેએ પોતાના વિચારોને રજૂ કર્યા હતા






Latest News