મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો


SHARE







મોરબી એસઓજીએ ટંકારાના એનડીપીએસના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર ઇસમને ઝડપી પાડ્યો

ટંકારા પોલીસ મથકમાં એનડીપીએસ ના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી એક ઈસમ નાસતા ફરત્તો હતો  તે આરોપીને એસઓજી ટીમે બાતમીને આધારે ઝડપી લઈને આગળની કાર્યવાહી માટે ટંકારા પોલિસને સોપયો હતો.મોરબી એસઓજી ટીમ નાસતા ફરતા આરોપીને પકડી લેવા પેટ્રોલિંગમાંહતી.તે દરમિયાન ટંકારા પોલીસ મથકમાં વર્ષ ૨૦૨૩ માં એનડીપીએસ ગુનામાં સંડોવાયેલા અને ત્રણ વર્ષથી  નાસતા ફરતા આરોપી નાસીરમિયા સિકંદરમિયા મલેક (ઉ.વ.૩૬) હાલ રહે.દાણીલીમડા અમદાવદ મૂળ રહે.ખેડા નડિયાદને ઝડપી લઈને આગળની કાર્યવાહી અર્થે ટંકારા પોલીસને સોપવામાં આવ્યો છે






Latest News