આર્યભટ્ટ લોક વિજ્ઞાન કેન્દ્ર મોરબી દ્વારા ઉનાળા વેકેશન સ્પેશ્યલ રજામાં મજા સમર વેકેશન સ્પેશ્યલ વર્કશોપ મોરબી મહાપાલિકામાં ઓફ લાઇન મિકલત વેરો ભરે તો 10 અને ઓનલાઈન વેરો ભરે તો 12 ટકા રિબેટ મોરબીને સારા મેયર આપવા માટે જાગૃત નાગરિકે પ્રદેશ ભાજપ પ્રમુખને કરી રજૂઆત મોરબીમાં જુદીજુદી બે સંસ્થા દ્વારા લોકોને ગરમીની રાહત આપવા માટે શરબતનું વિતરણ કરાયું માળીયા (મી)ના સરવડ ગામે ગાળો બોલવાની ના કહેતા યુવાનની કારમાં ધોકા અને પથ્થર મારીને કરી તોડફોડ વાંકાનેરના જાલી ગામે વાડીએ ઇલેક્ટ્રીક મોટર-કેબલ વાયરની ચોરી મોરબીમાં દેશી-વિદેશી દારૂની ત્રણ રેડમાં 1.81 લાખનો મુદામાલ કબ્જે મોરબી સિરામીક એસો.ના હૉલ ખાતે મર્ચન્ટ એક્સપોર્ટર્સ સાથે વિદેશ વેપારને લઈને મહત્વપૂર્ણ મીટિંગ યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ


SHARE













મોરબીની નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસે રેલી યોજાઇ

વિશ્વ તમાકુ નિષેધ દિવસે નિમિતે જુદીજુદી સંસ્થા દ્વારા લોકોને વ્યસનની સામે જાગૃત કરવા માટે કાર્યક્રમ કરવામાં આવે છે તેવી જ રીતે એનસીસી રાજકોટ ગર્લ્સ બટાલીયન અને નવયુગ કોલેજના ગર્લ્સ એનસીસી કેડેટ્સ દ્વારા વિશ્વ તમાકુ નિષેધ દિવસની ઉજવણીના ભાગ રૂપે રેલીનું આયોજન કરાયું હતું. અને વિશ્વમાં તમાકુ અને તેની બનાવટોના સેવનથી કેન્સર અને અન્ય રોગોનું પ્રમાણ ખુબ વધી રહ્યું છે ત્યારે લોકોને તમાકુના સેવનથી થતા રોગો અને આડ અસરોથી વાકેફ થાય અને તેનાથી દૂર રહે તેવા હેતુ સાથે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું.

 

ડો.સતિષ પટેલનું વકતવ્ય યોજાશે

મોરબીના સિનિયર સિટીઝન કાઉન્સિલ દ્રારા જુદાજુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે તેવી જ રીતે  આગામી તા.૫ ને રવિવારના રોજ સવારે ૧૦થી ૧૨ ધન્વંતરી ભવન મોરબી ખાતે ડો. સતિષભાઈ પટેલની વ્યાખ્યાનમાળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જિંદગીને જીવંત બનાવીએ’ વિષય ઉપર તેઓ વકતવ્ય આપશે જેનો સીનીયર સીટીઝન કાઉન્સિલના સભ્યો તથા સભ્યો સિવાયના અન્ય સીટીઝનોએ પણ લાભ લેવા માટે સંસ્થાના હોદેદારો દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે

 





Latest News