રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના ધ્રોલિયા પાસે રબ્બર ફેકટરીમાં લાગેલી આગના લીધે અંદાજે ત્રણ કરોડથી વધુનું નુકશાન


SHARE







ટંકારાના ધ્રોલિયા પાસે રબ્બર ફેકટરીમાં લાગેલી આગના લીધે અંદાજે ત્રણ કરોડથી વધુનું નુકશાન


મોરબી જિલ્લાના ટંકારા તાલુકામાં આવતા ધ્રોલિયા ગામ નજીક આવેલ રબ્બર ફેકટરીમાં ગઇકાલે વહેલી સવારે વિકરાળ આગ લાગી હતી જેથી કરીને કારખાના પડેલ કાચો માલ અને તૈયાર માલ આગમાં બળીને ખાખ થઈ ગયેલ છે અને આ આગને કાબુમાં લેવા માટે મોરબી અને રાજકોટના ફાયરબ્રિગેડને સ્થળ ઉપર બોલાવવામાં આવ્યા હતા અને સતત ફાયર ફાયટરોથી પાણીનો મારો ચલાવીને માંડમાંડ આગને કાબુમાં લેવામાં આવી છે હાલમાં ટંકારા તાલુકા પોલીસ સ્ટેશને મોરબીના રવાપર રોડ ઉપર આવેલ સ્કાય ટાવરમાં રહેતા પારસભાઇ ચુનીલાલભાઇ બરાસરા જાતે પટેલ (૩૩)એ જાણ કરી છે તેમાં તેમણે જણાવ્યુ છે કે, તેઓના પત્નિ દિવ્યાબેનની ભાગિદારી પેઢીનુ ધ્રોલીયા સર્વેમા ગ્રિનેસ્ટા રબર એલએલપી નામના કારખાનામા રોમટિરિયલ વિભાગમા કોઇ પણ કારણોસર આગ લાગી હતી જેથી રાજકોટ તથા મોરબીના ફાયર ફાઇટરોને બોલાવ્યા હતા અને આગ ઠરવાનો પ્રયત્ન ચાલુ કર્યો હતો આ આગમાં લીધે રોમટિરિયલ્સ, તૈયાર માલ અને મશીનરીમાં નુકશાની થયેલ છે જેથી કરીને કારખાનું  સાંભળતા અશોક્ભાઈ સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, અંદાજે ત્રણ કરોડની નુકશાની થયેલ છે






Latest News