મોરબીના નીચી માંડલ-વાંકડા ગામ વચ્ચે અકસ્માત કરીને પિતા-પુત્ર મારી નાખવાની ઘટનાનો પર્દાફાશ: 3 આરોપીની ધરપકડ હળવદ આઈ.ટી.આઈ. ખાતે ૧૦ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળાનું આયોજન મોરબી જિલ્લામાં યુવા આપદામિત્ર સ્કીમ હેઠળ ૫૫ યુવાનોને તાલીમ અપાઈ મોરબીના ગોડાઉનમાં લાગેલી આગ ચાર દિવસે પણ ચાલુ !: હિટાચી મશીનથી બળેલ મગફળી હટાવવાનું કામ શરૂ ખેડૂત આંદોલન પાર્ટ 3 થી મોરબીના મનોજ પનારાને દૂર રાખવા ટ્રસ્ટની ગૌશાળાને ફટકારી દબાણ હટાવવાની નોટીસ મોરબી ટીંબડીના બાલાજી પાર્ક સહિતની સોસાયટીઓમાં ગેસ કંપની સામે રોષ, પૈસાના લીધા બાદ પણ ગેસ કનેશન ન અપાયા મોરબીમાં જુદાજુદા બે બનાવમાં પરણીતા અને યુવતી પ્રેમ સંબંધમાં ગુમ થઇ હોવાનું ખુલ્યુ મોરબીમાં કારચાલકોની ખરાબ આદત કોઇ માટે જીવલેણ સાબિત થશે, કાર ચાલકે દરવાજો ખોલતાં બાઈક સવાર સારવારમાં
Breaking news
Morbi Today

“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર


SHARE







“મટકી ફોડ નહિ, તો વોટ નહિ”: મોરબીમાં વિહિપ અને બજરંગ દળ લગાવ્યા બેનર

રાજ્ય સરકારે જન્માષ્ટમી શોભાયાત્રામાં ૨૦૦ લોકોની મંજૂરી ઐ છે તો પણ મોરબી જિલ્લાના કલેક્ટર દ્વારા મટકી ફોડની મનાઈ સાથેનું જાહેરનામું બહાર પડ્યું છે ત્યારે મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ  દ્વારા આ નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો છે અને શહેરમાં અનેક જગ્યાએ “મટકી ફોડ નહિ તો વોટ નહી” ના સૂત્ર સાથે બેનર લગાવવવા આવેલ છે.

મોરબી જિલ્લા કલેકટર દ્વારા ગઇકાલે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જેમાં “મટકી ફોડ”ની મનાઈ કરવામાં આવી છે જેથી મોરબી વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના હોદેદારો અને કાર્યકર્તાઓમાં રોષની લાગણી ફેલાઈ છે અને જાહેર માર્ગો ઉપર બેનર લગાવવામાં આવ્યા છે જેમાં લખ્યું છે કે, “ આશીર્વાદ લેવા વાળાની યાત્રા નીકળે તો પછી આશીર્વાદ આપવા વાળાની કેમ નહિ ?, અને “મટકી ફોડ નહિ તો વોટ નહિ” ના સૂત્રો સાથેના બેનરો લગાવ્યા છે આમ મટકી ફોડ રદ કરવામાં આવતા હિન્દૂ સમાજની લાગણીને સરકાર કયા સુધી ઠેસ પહોંચાડતી રહેશે તેવો સવાલ ઊભો થયો છે.






Latest News