રાજકોટના વકીલને ચેક રિટર્ન કેસમાં 2 વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ મોરબી દારૂના ગુન્હામાં છેલ્લા ત્રણેક માસથી ફરાર રીઢા ગુનેગારને પેરોલ ફર્લો સ્કોડે દબોચ્યો વાંકાનેરની ચોટીલા બાઉન્ડ્રી રાજકોટ હાઇવે મોમાઈ હોટલ પાસેથી અજાણ્યા આધેડની લાશ મળી, વાલી વારસની શોધખોળ મોરબી એલસીબીની ટીમે રિક્ષામાં બેઠેલા મુસાફરો પાસેથી રોકડ-દાગીનાની ચોરી કરતી હરીયાણાની ટોળકી દબોચી મોરબીના પોલો સર્કલ પાસે અકસ્માતના બનાવમાં ઇજા પામેલા બીજા યુવાનનું પણ મોત ભારે કરી: મોરબીમાં અકાળે પ્રેમ પાંગરતા ઘરેથી ભાગી ગયેલ પરિણીતાએ તેના બનેવી સાથે કર્યો આપઘાતનો પ્રયાસ મોરબીના જાંબુડીયા ગામ પાસે કારખાના લેબર કવાર્ટરમાં ગળાફાંસો ખાઈએ યુવાને કર્યો આપઘાત મોરબીના રંગપર ગામે પરિણીતાએ કરેલ આપઘાતના બનાવમાં પતિ-દિયરની ધરપકડ
Breaking news
Morbi Today

ટંકારાના જીવાપરમાં નવ નિર્મિત આર્ય સમાજ મંદિરમાં મહાયજ્ઞ સંપન


SHARE







ટંકારાના જીવાપરમાં નવ નિર્મિત આર્ય સમાજ મંદિરમાં મહાયજ્ઞ સંપન

સમગ્ર વિશ્વને ખોટી માન્યતાઓ વહેમ અને અંધશ્રદ્ધામાંથી બહાર લાવી સત્યવિદ્યા 'વેદ'ના જ્ઞાનનો પ્રકાશ ફેલાવનાર મહાન સમાજ સુધારક ક્રાંતિકારી મહર્ષિ દયાનંદ સરસ્વતીના આર્ય સમાજ મંદિરનું નવ નિર્માણ ટંકારાના જીવાપર ગામે કરવામાં આવ્યું છે ત્યારે આર્ય સમાજના કાર્યકર્તાઓએ મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું આ અવસરે આર્ય સમાજના ટ્રષ્ટિ વાલજીભાઈ ઢોલરીયાએ વેદ તરફ પાછા વળોના સૂત્ર સાથે આપણી સંસ્કૃતિનું મહત્વનું અંગ વેદોના મહત્વ વિશે પ્રાસંગિક ઉદબોધન રજૂ કર્યું હતું. આ મહાયજ્ઞને સફળ બનાવવા અમરશીભાઈ ઢેઢીઅનિલભાઈ ઢેઢીમહાદેવભાઈ રંગપડીયાકાંતિલાલ ડાકારમેશભાઈ ડાકામનસુખભાઈ હાપલીયાઅરવિંદભાઈ હાપલીયાભાવેશભાઈ હાપલીયા પોપટભાઈ ઢોલરીયાવલ્લભભાઈ હાપલીયાકાનજીભાઈ લુણાગરિયા નરશીભાઈ લુણાગરિયાએ વગેરેએ યજ્ઞના યજમાન બની ખુબજ જહેમત ઉઠાવી હતી.






Latest News