મોરબીના રફાળેશ્વર ગામ પાસે જેટકોના સબ સ્ટેશનમાંથી 78 હજારથી વધુની કિંમતના કોપર વાયરની ચોરી મોરબીમાં આંગડિયા પેઢીના કર્મચારીએ કરી 1.08 કરોડની ઉચાપત મોરબી-કંડલા રોડ ઉપર પોલીસની ચેકપોસ્ટ પાસેથી ટ્રક ચાલકે એસટીને ટક્કર મારતા ત્રિપાલ અકસ્માત માળીયા (મી)માં લગ્નજીવન ન બગડે તે માટે સજાવતી પત્નીને પતિએ વાળ પકડીને નીચે પડી દઈને ધોકા વડે માર માર્યો મોરબીના કુબેરનગર પાસે રેડ, 34 બોટલ દારૂ સાથે એક પકડાયો: એકની શોધખોળ મોરબીના નવી ટીંબડી ગામના પાટીયા પાસેથી ત્યજી દેવાયેલ નવજાત બાળકના બનાવમાં ગુનો નોંધાયો મોરબીમાં પ્રભારી મંત્રીની હાજરીમાં સેવા સંકલ્પ અભિયાન સંદર્ભે અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજાઈ મોરબીના સ્વ.માલાબેન કક્કડના સ્મરણાર્થે દિવ્યાંગ બાળકો માટે ભોજન પ્રસાદનું આયોજન
Breaking news
Morbi Today

ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે


SHARE









ટંકારા ગુરૂકુલ ખાતે ૧૬ એપ્રિલે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભા યોજાશે

ટંકારા ગુરૂકુલ ખાતે આગામી તા ૧૬ એપ્રિલને રવિવારે વિદ્યાદેવજીની શ્રધ્ધાંજલી સભાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે મહાલય આર્ય સમાજ ખાતે સવારે ૮ થી ૧૦ યજ્ઞમાં આહુતિ આપવામાં આવશે

ટંકારા મહર્ષિ દયાનંદ સરસ્વતી સ્મારક ટ્રસ્ટ ઉપદેશક વિદ્યાલયના પુર્વ આચાર્ય વિદ્યાદેવજીનુ ગત તા. ૧૦/૪ ને સોમવારે દુઃખદ અવસાન થતાં ટંકારા ગુરૂકુલ (મહાલય) ખાતે આગામી ૧૬ એપ્રિલને રવિવારે સવારે ૮ થી ૧૦ શ્રધ્ધાંજલી સભાનું આયોજન કર્યું છે. તેવું ગુરૂકુલના આચાર્ય રામદેવજી, દેવકુમાર પડસુબિયા, પંકજ કારેલિયા, ગોવિંદભાઈ લુહાર, કેશુભાઈ પટેલ, નંદલાલભાઈ મોરબી, આર્ય સમાજ સમસ્ત સૌરાષ્ટ્ર કચ્છ (ગુજરાત) જણાવ્યું હતું.




Latest News