મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

વાવાઝોડાના પગલે : મોરબી જિલ્લામાં ભાજપે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા


SHARE











વાવાઝોડાના પગલે : મોરબી જિલ્લામાં ભાજપે હેલ્પલાઇન નંબર જાહેર કર્યા

મોરબી જિલ્લામાં સંભવિત વાવાઝોડામો અસરને ધ્યાને રાખીને તંત્ર કામ કરી રહ્યું  છે તેની સાથે હવે ભાજપ દ્વારા પણ લોકોને ઉપયોગી થવા માટે હેલ્પ લાઇન નંબર જાહેર કરવામાં આવેલ છે

જીલ્લામાં કોઈ પણ સ્થળે લોકો મુશ્કેલીમાં હોય તો તેને મદદરૂપ થવા માટે મોરબી જિલ્લા ભાજપ દ્વારા જીલ્લાના દરેક મંડલમાં કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવેલ છે. અને મુશ્કેલ સમયમાં સ્થાનિક નંબરો ઉપર સંપર્ક કરવાથી લોકોને મદદ મળશે જેમાં મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રણછોડભાઇ દલવાડી (૯૮૨૫૨ ૨૪૭૦૪), મહામંત્રી જયુભા જાડેજા (૯૮૨૫૨ ૨૫૫૫૫), જેસંગભાઈ હુંબલ (૯૮૭૯૭૮૨૫૩૮), હળવદ શહેર માટે કેતનભાઈ દવે (૯૮૨૫૬૨૭૭૬૨), સંદીપભાઈ પટેલ (૯૯૨૫૬૬૯૯૯૦), રમેશભાઈ કણઝરીયા (૯૯૧૩૬૭૭૪૨૧) હળવદ તાલુકા માટે વાસુદેવભાઈ સીણોજીયા (૯૮૨૫૦૬૭૨૨૫), નરેન્દ્રસિંહ રાણા (૯૮૨૫૯૯૪૩૨૦), સંજયભાઈ પંચાસરા (૯૯૯૮૫૦૭૭૦૪), માળીયા માટે મણીલાલ સરડવા (9825695708), અરજણભાઇ હુબલ (9510419772), મનીષભાઈ કાંજીયા (9825902824), મોરબી શહેર માટે લાખાભાઇ જારીયા (9825269944), રિશીપભાઇ કૈલા (9825224509) અને ભાવેશભાઈ કણઝારીયા (8000088880), મોરબી તાલુકા માટે અરવિંદભાઈ વાંસદડિયા (9099917004), બચુભા રાણા (9925009246), બચુભાઈ ગરચર (9825799109) ટંકારા તાલુકા માટે કિરીટભાઈ અંદરપા (9825083953), રૂપસિંહ ઝાલા (9925140574), ગણેશભાઈ નમેરા (9377303272), વાંકાનેર શહેર માટે પરેશભાઈ મઢવી (9427252372), કે.ડી. ઝાલા (6352114706), દીપકભાઈ પટેલ (9328042126), વાંકાનેર તાલુકા માટે રતિલાલ અણીયારીયા (9909447043), કિશોરસિંહ ઝાલા (8200378829) અને હીરાભાઈ બાંભવા (9979009067) ના નંબર આપવામાં આવેલ છે






Latest News