મોરબીના નવલખી રોડ પાસે બે યુવાનો ઉપર છરી-પાઈપ વડે હુમલો-સારવારમાં મેયર સારો કે મારો તે પ્રશ્નાર્થ: મોરબી મહાપાલિકાના પ્રથમ મેયર માટે ચાલતી ખેંચતાણમાં છેલ્લી ઘડીએ પેનલના નામ ઉપર નીચે કરાતા હોબાળો રાજકોટની જેલમાંથી પેરોલ ઉપર મુક્ત થયેલ કેદી નાસી જતા વાંકાનેર સિટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો મોરબીમાં સર્કિટ હાઉસ નજીક દેશી દારૂના હાટડા ઉપર સ્થાનિક લોકોની જનતા રેડ, પોલીસની કામગીરી સામે સવાલ વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો
Breaking news
Morbi Today

મોરબીમાં કલેકટરના જાહેરનામાના પગલે તા.૧૩ થી તમામ સિરામિક કારખાનાઓ બંધ કરવા એસોસિએશનની તાકીદ


SHARE











મોરબીમાં કલેકટરના જાહેરનામાના પગલે તા.૧૩ થી તમામ સિરામિક કારખાનાઓ બંધ કરવા એસોસિએશનની તાકીદ

આગામી વાવાઝોડાની સ્થિતીને ધ્યાને લઈને મોરબી સીરામીક મેન્યુ. એસોસીએસન દ્રારા મીટીંગ યોજાઈ જેમા દરેક ઉઘોગકારને સુચના આપવામાં આવી હતી અને જણાવ્યું હતુ કે, કલેકટર દ્રારા જાહેરનામુ પ્રસિધ્ધ કરાયુ છે તેમા જણાવ્યા મુજબ તા.૧૩ ના સાંજના સાત વાગ્યાથી દરેક ઉદ્યોગકારોએ પોતપોતાના પ્લાન્ટ બંધ કરી દેવા અને તા.૧૨ ની રાતથી લોડિંગ તેમજ અનલોડિંગ તમામ કામગીરી સંપૂર્ણ બંધ કરી દેવી તેમજ મજૂરોને સલામત સ્થળોએ છત વાળી રૂમમાં રાખવા છતવાળી રૂમ ન હોય તો આજુબાજુની સ્કૂલમાં સલામત જગ્યાએ સ્થળાંતર કરાવી દેવું તેમજ તકેદારી રૂપે જે જરૂરી લાગતું હોય તે પોતપોતાને કંપનીમાં ધ્યાન આપવું.દરેકે પોતપોતાના પ્લાન્ટ આવતી કાલ તા.૧૩ થી સદંતર બંધ કરી દેવા તેમ તમામ ઉદ્યોગકારોને મોરબી સિરામિક મેન્યુફેક્ચર એસોસિયેશનના હોદેદારોએ સુચના આપી હતી.






Latest News