વાંકાનેરમાં ચંદ્રપુર ગામે રહેણાક મકાનમાંથી 54 બોટલ દારૂ સાથે આરોપી ઝડપાયો, એકની શોધખોળ મોરબીના જેતપર ગામ નજીક જુગારની રેડ પડતા જુગારીઓમાં નાશ ભાગ: 9 પકડાયા, 4 ફરાર: 1.20 લાખનો મુદ્દામાલ કબજે રે કળયુગ: મોરબીમાં લાઈટ બિલ ભરવાનું કહેતા પિતાને પુત્ર અને પુત્રવધુ સહિત ત્રણ વ્યક્તિઓએ માર માર્યો હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ
Breaking news
Morbi Today

કચ્છ જામનગર હાઇવે ઉપર તૂટી પડેલ વૃક્ષને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક શરૂ કરાવ્યો


SHARE











કચ્છ જામનગર હાઇવે ઉપર તૂટી પડેલ વૃક્ષને પોલીસ અધિકારી અને કર્મચારીઓએ તાત્કાલિક દૂર કરી ટ્રાફિક શરૂ કરાવ્યો

મોરબી તાલુકાના આમરણ ગામ પાસેથી કચ્છ જામનગર કોસ્ટલ હાઇવે પસાર થાય છે અને ત્યાં સતત ટ્રાફિકની અવરજવર રહેતી હોય છે જોકે હાલમાં વાવાઝોડાની અસરના કારણે વાહન વ્યવહાર ઓછો જોવા મળી રહ્યો હતો પરંતુ આમરણ ગામ નજીક કચ્છ જામનગર હાઇવે ઉપર વૃક્ષ તૂટી પડ્યું હતું જેથી કરીને કચ્છ જામનગર હાઇવે બંધ થઈ ગયો હતો અને આ અંગેની જાણ થતા તાત્કાલિક મોરબી જિલ્લા એલસીબીના પીઆઇ ડી.એમ. ઢોલ મોરબી એસઓજીના પીઆઇ પિનાકીન પંડ્યા તથા મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઇ કે.એમ. વાળા તેઓની ટીમ સાથે સ્થળ ઉપર દોડી ગયા હતા અને વાવાઝોડાની અસરના કારણે પવનના લીધે રસ્તા ઉપર તૂટી પડેલ વૃક્ષને તાત્કાલિક રોડ સાઈડમાં કરવા માટેની કામગીરી હાથ કરી હતી અને કચ્છ જામનગર હાઇવે પુના શરૂ કરવા માટે તૂટેલા વૃક્ષને રોડ સાઈડમાં કરી દેવામાં આવ્યું હતું અને ટ્રાફિકને કાર્યરત કરાવવામાં આવ્યો હતો






Latest News