હળવદના જુના ઇસનપુર ગામે જમીનના ભાગનું મનદુખ રાખીને યુવાન ઉપર ત્રણ શખ્સોએ કર્યો હુમલો મોરબી નજીક મોર્ડન પોલિમર્સ નામના પ્લાસ્ટિકની ચેર બનાવતા કારખાનામાં આગ લાગતાં લાખોનું નુકશાન ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો
Breaking news
Morbi Today

મોરબીના મહેન્દ્રપરામાં ઘરમાં જુગાર રમતા નવ જુગારી પકડાયા


SHARE











મોરબીના મહેન્દ્રપરામાં ઘરમાં જુગાર રમતા નવ જુગારી પકડાયા

મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૫ માં રહેણાંક મકાનમાં જુગાર રમતા હોવાની એ ડિવિઝન પોલીસને બાતમી મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે ઘરમાંથી ઘરધણી ઉપરાંત આઠ એમ કુલ મળીને નવ શખ્સો જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે ૩૧૨૦૦ ની રોકડ કબજે કરી તેની સામે જુગારધારા હેઠળ એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબીના મહેન્દ્રપરા શેરી નં-૫ માં રહેતા જયસુખભાઈ લવજીભાઈ પરમારના ઘરની અંદર જુગાર રમતા હોવાની બાતમી એ ડિવિઝન પોલીસની ટીમને મળી હતી જેથી પોલીસે ત્યાં જુગારની રેડ કરતા ઘરધણી જયસુખભાઈ લવજીભાઈ પરમાર (૫૨), આનંદભાઈ જયસુખભાઈ પરમાર (૩૦), જયંતીભાઈ મૂળજીભાઈ ભડસોલ (૬૮), નિલેશભાઈ ચંદુભાઈ જોશી (૪૨), દેવીસિંહ સંગ્રામસિંહ જાડેજા (૪૪), મેહુલભાઈ નારણભાઈ પરમાર (૩૧), ઇમરાનભાઈ મહમદભાઈ કચ્છી (૪૨), રાજેશભાઈ સુભાષભાઈ ચોબે (૩૪), અને ગોપાલભાઈ જેઠાભાઇ ભોજાણી (૪૦) રહે. બધા મોરબી વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે તેની પાસેથી ૩૧૨૦૦ ની રોકડ કબજે કરીને તેની સામે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા હેઠળ ગુનો નોંધીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે






Latest News