ડીઝલના ધાંધિયા શરૂ: મોરબી જિલ્લામાં નાયરાના મોટાભાગના પંપ ઉપર ડીઝલનું વેચાણ બંધ, સરકારી પેટ્રોલ પંપ ઉપર પણ ડીઝલનો જથ્થો મર્યાદિત ટંકારાના રાજ્ય એવોર્ડી શિક્ષિકા જીવતીબેન પીપલિયાના ત્રણ પુસ્તકનું ભવ્ય અનાવરણ મોરબીમાં રવિવારથી ભાણદેવજી મહારાજની શ્રીમદ ભાગવત સપ્તાહનો પ્રારંભ મોરબીના હાર્દ સમાન મુખ્ય ત્રણ માર્ગો ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી: બે માર્ગને વન-વે જાહેર કરાયા ચોંકાવનારો કિસ્સો: મોરબીમાં મકાન ભાડાના પૈસાના બદલે પત્ની-પુત્રીને દુષ્કર્મમાં ધકેલતા નરાધમ સહિત બે ની ધરપકડ, એકની શોધખોળ મોરબીમાં શંકાસ્પદ બાઇક સાથે એક શખ્સ પકડાયો મોરબી નજીક યુવાનના લમણે એરગન મૂકીને 1.60 લાખના મુદ્દામાલની લૂંટના કરવાના ગુનામાં યુપીમાં 21 ગુનામાં સંડોવાયેલ રીઢા આરોપીની ધરપકડ હળવદ તાલુકામાં કરવામાં આવેલ કરોડો રૂપિયાની સરકારી જમીનના કૌભાંડમાં વધુ એક આરોપીની ધરપકડ
Breaking news
Morbi Today

મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી


SHARE











મોરબી સમસ્ત બ્રહ્મસમાજની ટીમમાં હોદેદારોની વરણી

સમસ્ત બ્રહ્મસમાજ મોરબીના ૨૦૨૩-૨૫ માટે પ્રમુખ તરીકે રવીન્દ્રભાઈ ત્રિવેદી તથા મહામંત્રી મિલેશભાઈ જોશી તથા કમલભાઈ દવેની વરણી કરવામાં આવી છે ત્યારે સમસ્ત બ્રહ્મસમાજ મોરબીની નવી ટીમ જાહેર કરવામાં આવી છે

આ નવી ટીમમાં ઉપપ્રમુખ તરીકે જયદિપભાઈ ઠાકર, એન.એન. ભટ્ટ, મહિધરભાઈ દવે, રાજુભાઈ જોશી, સુરેશભાઈ જોશી, જીતેન્દ્રભાઈ ત્રિવેદી તથા વાલાભાઈ રાજગોર તથા મંત્રી તરીકે નીતિનભાઈ પડ્યા, અજયભાઈ ધાંધલ્યા, આશિષભાઈ મહેતા, મુકુંદરાય જોશી, મહેશભાઈ ઓઝા, તથા રાજીવભાઈ ભટ્ટ જ્યારે ખજાનચી તરીકે રાજેશભાઇ પંડ્યા અને સહ ખજાનચી તરીકે હરેશભાઈ જાની તથા સોશ્યલ મીડિયા સંયોજક તરીકે હિતેશભાઈ લહેરુ જીગરભાઈ દવે તથા યજ્ઞેશ ભાઈ જાનીની નિમણૂંક કરવામાં આવી છે. તેમજ ૩૫ અગ્રણીઓને કારોબારી સમિતિમાં સભ્ય તરીકે લેવામાં આવેલ છે આ બધા જ સભ્યોની એક બેઠક પરશુરામ ધામ મોરબી ખાતે યોજાઈ હતી ત્યારે પ્રમુખ રવીન્દ્રભાઈ ત્રિવેદીએ સમાજને ઉપયોગી વિવિધ પ્રોજેક્ટોને કાર્યાન્વિત કરવા આહ્વાન કર્યુ હતું. આ તકે પરશુરામધામના ટ્રસ્ટી ભુપતભાઈ પંડ્યા, ડો. અનિલભાઈ મહેતા, જીલ્લા બ્રહ્મસમાજના મહામંત્રી ચિંતનભાઈ ભટ્ટ અને નિરજભાઈ ભટ્ટ તથા અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.






Latest News